ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલોટ
  2. તળવા માટે તેલ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ચપટીહળદર
  5. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં હળદર મીઠું નાખી જરૂર પ્રમાણે પાણીથી થોડો ઢીલો લોટ બાંધો

  2. 2

    સેવ પાળવાના મશીન માં સેજ તેલ લગાવી લોટ ભરી ગરમ તેલ માં ધીમા તાપે પાળીને તળવાની

  3. 3

    ઠંડી થાય એટલે પેક ડબામાં ભરી લેવાની જોયે ત્યારે ઉપયોગ માં લઈ સકો આ સેવ ને 1 મહિના સુધી સ્ટોર કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

ટિપ્પણીઓ

Similar Recipes