ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં ઘી મુકી તેમાં તજના ટુકડા અને લવિંગ ઉમેરી ઘઉં ના ફાડા ઉમેરવા.હવે ઘઉં ના ફાડા ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવું. શેકાય જાય એટલે તેમાં ગરમ કરેલુ પાણી ઉમેરવું.
- 2
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી દૂધ અને પાણી બળે ત્યાંસુધી થવા દેવું.હવે પાણી અને દૂધ બરાબર બળી જાય અને ફાડા ચડી જાય ત્યા સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ખાંડ નું પાણી છૂટે અને ખાંડ નુ પાણી બધું બળી જાય ત્યા સુધી ઢાંકણ ઢાંકી ને થવા દેવું.હવે ઘી છુટું પડવા લાગશે એટલે તેમાં ઈલાયચી પાઉડર, કાજુના ટુકડા, કિસમિસ અને બદામ ની કતરણ ઉમેરી મિક્સ કરી ગરમ ગરમ લાપસીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#fadalapsi#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં જ્યારે ઘરે કોઇ મહેમાન આવે અથવા કે તો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ઘઉંના ફાડાની લાપસી બનાવવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત હતો. અહીં એ પરંપરાગત રીતે મારા સાસુ બનાવે છે તે રીતે ઘઉં ના ફાડા લાપશી તૈયાર કરેલ છે. આ પદ્ધતિથી બનાવવામાં સહેલી પડે છે અને ફાડા સરસ રીતે ચઢી પણ જાય છે. Shweta Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#POST15#COOKPADGUJARATI#FADALAPSI#Gujarati#SWEET Jalpa Tajapara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15255764
ટિપ્પણીઓ (2)