રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં 1-1 ચમચી દૂધ ઉમેરીને હથેળી થી મેળવો
- 2
લોટ ની બધી ગાંઠ નીકળી જાય ત્યાં સુધી મેળવો
- 3
કડાહી માં ઘી ગરમ કરીને ધીમી ગેસ પર બેસન સનેરી થયા સુધી શેકી લો
- 4
ખાંડ,એલચી પાવડર અને બદામ મેળવીને ગેસ બંદ કરી દો
- 5
થોડું ઠંડુ થઈ જાય ત્યારે લાડુ બાંધી લો અને પેપર કપ માં મૂકી દો
- 6
બેસન ના લાડુ તૈય્યાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગસ ના લાડુ ( magas na ladoo recipes in Gujarati)
#કૂકબુક #મીઠાઈદિવાળી સ્પેશ્યલ મીઠાઈ મગશ Shweta Dalal -
-
-
બેસન ના લાડુ
બેસનના લાડુ તહેવારની મૌસમમાં ભારતમાં ખુબ પ્રખ્યાત છે. અને આ બનાવવામાં એટલી જ સરળ છે. ખાસ કરીને આ દિવાળી, ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર બનાવાય છે. માત્ર ૩ સામગ્રીથી બનતી આ મીઠાઈ ખુબ સરળ છે અને તમે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો.Kausha Jani
-
-
મગજ ના લાડુ
#MDC#RB5આ મગજ ની લાડુ મારી પ્રિય છે હું મારી મમ્મી પાસે થી સીખી છું.એના જેવી લાડુ કોઈ ના બનાવી સકે એવું હું નાની હતી ત્યારે કહેતી. મારી મમ્મી અત્યારે નથી પણ હું લાડુ ખાવ કે બનવું ત્યારે બહુ મિસ કરું. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મોતીચુર લાડુ
#goldenapron3#week12#કાંદાલસણઆજે હનુમાનજી નો પ્રાગટય દિવસ છે આજે મેં બાલાજી દાદા ને થાળ માં આ લાડુ બનાવ્યા છે જય બાલાજી Dipal Parmar -
-
કેસરિયા બેસન નાં લાડુ
#મીઠાઈબેસન ના લાડુ એ ભારત ની પ્રખ્યાત મીઠાઈ છે. આ મીઠાઈ ચણા ના લોટ, ખાંડ, દેશી ઘી, કિશમિશ અને કેસર માંથી બનાવવા માં આવે છે. આ ખાસ કરી ને દિવાળી, નવું વર્ષ, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો માં બનાવવા માં આવે છે. આ રેસિપી મે મારા સાસુ માં પાસે થી શીખી છે. તે આ મીઠાઈ ને અલગ જ રીતે બનાવે છે. આ લાડુ બનાવવા આસન છે પણ થોડા ટ્રિકી છે. સામાન્ય રીતે બેસન નાં લાડુ ની રીત માં ચણા ના લોટ ને શેકવા માં આવે છે અને પછી તેને ખાંડ ની ચાસણી માં નાખી ને બનાવવા માં આવે છે. પણ આ રીત થોડી અલગ છે. જેમાં ચણા ના લોટ નો લોટ બાંધી ને નાના બોલ બનાવી તેને તળવા માં આવે છે. ત્યારબાદ તેના ચૂરા ને ઘી અને ખાંડ ની ચાસણી માં નાખી ને લાડુ બનાવાય છે. આ પ્રકારે લાડુ બનાવવા થી તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ગુજરાતી માં આ લાડુ ને લાસા લડવા, ટકા લાડવા અને ધાબા ના લાડવા પણ કહે છે. Anjali Kataria Paradva -
મગસ ની લાડુડી (Magas recipe in Gujarati)
#CB4#cookpad_guj#cookpadindiaમગસ એ ભારતભરમાં પ્રખ્યાત એવી ચણા ના લોટ(બેસન)માંથી બનતી મીઠાઈ છે. જો કે જુદા જુદા સ્થળ પર જુદા નામ થી ઓળખાઈ છે જેમ કે બેસન બરફી, બેસન લડડું. અને સ્વામિનારાયણ મંદિર ના પ્રખ્યાત પ્રસાદ "મગસ ની લાડુડી " થી તો આપણે સૌ કોઈ જાણકાર જ છીએ. Deepa Rupani -
-
-
-
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
ચૂરમાં ના લાડુ
મમ્મી પાસે આમ તો ઘણી વાનગી ઓ શીખી છે પણ એ બધા માં મારા ફેવરિટ ચૂરમાં ના લાડુ છે. કરણ કે દરેક વખતે મમ્મી જેટલા પરફેક્ટ કરવાની try કરું છું Deepti Parekh -
-
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
-
-
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ મારી મમ્મી ની રેસીપી છે. મે એમને બનાવતા જોઈને શીખી છે. #MA Bela Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8691906
ટિપ્પણીઓ