લાલ અને લીલી ચટણી (Red & Green Chutney Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
શેર કરો

ઘટકો

પ-પ મિનિટ
  1. લાલ ચટણી માટે :
  2. ૧ર થી ૧૫ કળી લસણ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ર ચમચી લાલ મરચું પાઉડર
  5. જરૂર મુજબપાણી
  6. લીલી ચટણી માટે :
  7. પ થી ૬ લીલા મરચાં
  8. ૧ ટુકડોઆદું
  9. ૧/૨ ચમચીજીરુ
  10. ૧/ર ચમચી ખાંડ
  11. ૧/૨ ચમચીમીઠું
  12. ૧ કપકોથમીર
  13. ૧ મોટી ચમચીલીંબુનો રસ
  14. ૧/૪ ચમચીજીરૂ
  15. ૩ ટુકડાબરફ
  16. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

પ-પ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લાલ ચટણી માટે એક મિક્ષર બાઉલમાં લસણ અને મીઠું નાખી પેસ્ટ બનાવો.

  2. 2

    હવે તેમાં લાલ મરચું અને પાણી નાખી ફરી થી ચર્ન કરો.

  3. 3

    તૈયાર છે તીખી લાલ લસણની ચટણી.

  4. 4

    ગ્રીન ચટણી માટે સૌ પ્રથમ કોથમીર, આદું, લીંબુ અને લીલા મરચાં તૈયાર કરો.

  5. 5

    હવે કોથમીરને ધોઈ લો.ત્યારબાદ આદું મરચાને મિક્સીમાં પીસી લો.

  6. 6

    હવે તેમાં કોથમીર,મીઠું, 1/4 ચમચી જીરૂ અને ખાંડ ઉમેરો.

  7. 7

    તેમાં લીંબુનો રસ ઉમેરો તેમજ ૩ ટુકડા બરફનાં નાખી ચર્ન કરો. તૈયાર છે. ગ્રીન ચટણી.

  8. 8

    આ બંને ચટણીને સેવ ઉસળ, પાણીપૂરી, રગડા પૂરી કે અન્ય કોઈપણ વાનગી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes