ચોખા ની ઘેંસ (Chokha Ghensh Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

#સાતમ
#શ્રાવણ
આ રેસિપી મે સાતમ નિમિતે બનાવી છે આમ તો આ
કણકી ની બને પણ મારી પાસે કણકી ના હોવાથી મે ચોખાની જ ઘેંસ બનાવી.

ચોખા ની ઘેંસ (Chokha Ghensh Recipe In Gujarati)

#સાતમ
#શ્રાવણ
આ રેસિપી મે સાતમ નિમિતે બનાવી છે આમ તો આ
કણકી ની બને પણ મારી પાસે કણકી ના હોવાથી મે ચોખાની જ ઘેંસ બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૧.૫ કપ ચોખા
  2. 1/2 લીટર થી વધુખાટી છાસ
  3. આદું મરચા ની પેસ્ટ
  4. મીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચોખા ને આખી રાત પાણી માં પલાળી રાખવા સવારે તેમાં છાસ નાખી ને મીઠું અનેબજીરું નાખી આદુ મરચા ની પેસ્ટ ઉમેરી હન્ડમિક્ષી ફેરવવું.

  2. 2

    ગેસ પર મૂકી સતત હલાવતા રેહવુ અને ચોંટવી માં જોઈએ,છાસ નો ભાગ બળી ન જાય ત્યાં સુધી હલાવતા રહવું.ઘેંસ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes