લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332

લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 બાઉલ
  1. 7-8લાલ મરચા
  2. 8-9કળી લસણ ની ફોલેલી
  3. 1 વાટકીકોથમીર સમારેલ
  4. 1.5 ઇંચઆદુ
  5. 3 ચમચીશીંગ દાણા
  6. 1 ચમચીખાંડ કે સ્વાદ અનુસાર
  7. 1લીંબુનો રસ
  8. નમક, પાણી, જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મરચા સાફ રીતે બીજ કાઢી નાખવા.આદુ છોલી ટુકડા કરવા.

  2. 2

    હવે મિક્ચર જાર લઈ તેમા બધુજ એડ કરી પીસવું, વચ્ચે જરૂર મુજબ પાણી એડ કરી ફાઇન પેસ્ટ બનાવી લેવી

  3. 3

       તૈયાર ચટણી ને એરટાઈટ જારમાં ભરી લેવી. 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

ટિપ્પણીઓ

Similar Recipes