પાલક ના પકોડા(palak pakoda recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપચણાનો લોટ
  2. 2 ચમચીભાખરી નો લોટ
  3. 2 ચમચીસૂજી
  4. 2 કપપાલક બારીક સમારેલી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. ૨ ચમચીખાંડ
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. 1 ચમચીસાજીના ફૂલ
  11. 8લીલા મરચાં બારીક સમારેલા
  12. 1 ચમચીઆદુની પેસ્ટ
  13. 1 ચમચીલસણની પેસ્ટ
  14. પકોડા તળવા માટે :
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ભાખરી નો લોટ અને સોજી ત્રણેય મિક્સ કરી લો. પછી તેમાં લાલ મરચું, મીઠું, હળદર,સમારેલી પાલક, લીલા મરચા, આદુ-લસણની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ અને સાજીના ફૂલ એડ કરીને બરાબર મિક્સ કરી લો. મિક્સ કરીને ખીરું રેડી કરી લો.

  2. 2

    ખીરુ ને 30 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. પછી
    ખીરું માંથી નાના નાના પકોડા તળી લો. બંને બાજુ સરખા તળી લો.

  4. 4

    તો રેડી છે પાલક ના પકોડા તેને કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes