બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#EB
#Week16
#childhood
#sravan Satam aatham spesiyal
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં બાજરીનો લોટ હળદર, ખાંડ, લાલ મરચું પાઉડર,દહીં, તલ,અજમો,મીઠું,તેલ ઉમેરી પાણીથી લોટ બાંધવો.લોટને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
કઢાઈમાં તેલ ગરમ મૂકો.વડા ના લોટને બરાબર હલાવી તેમાં સોડા નાખી મિક્સ કરો. હવે વડા ના લોટ ને પ્લાસ્ટિક પર નાનો લુઓ લઇ પાણીવાળો હાથ કરી તેને થેપિને ગરમ તેલમાં મૂકો. ગેસ ધીમો રાખો. બરાબર તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે ગરમા ગરમ બાજરીના વડા.
- 3
તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો બાજરી ના વડા સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
બાજરી મકાઈ અને મેથીના શક્કરપારા (Bajri Makai Methi Shakkarpara Recipe In Gujarati)
#EB #Week16#Dry nasta#Satam Atham Special#ff3 Rita Gajjar -
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16#ff3અમે આ રેસિપી રાંધણ છઠ્ઠના દિવસે બનાવીએ છીએ અને શીતળા સાતમ ને દિવસે ઠંડી એકટાણાં ખાઈએ છીએ.શીતળા સાતમને દિવસે ઠંડુ ખાવાનું હોય છે. Kashmira Parekh -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
-
-
મેથી બાજરા ના વડા (Methi Bajra Vada Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia Bindi Vora Majmudar -
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
#EB#ff3#Week16#bajrivadaઆજે રાંધણછઠ છે. આપણા ગુજરાતમાં સાતમ-આઠમનો ખાસ મહિમા છે. જેમાં છઠ ના દિવસે સાતમના દિવસના ઠંડું જમવા માટે મોટાભાગનાં ઘરોમાં આ વડા કે થેપલા બનતા હોય છે. અને આપણા ત્યાં ઘરેઘરે બધાને આ વડા બહુ જ ભાવતા હોય છે. મારા ઘરમાં પણ પસંદ છે તો આજે મેં પણ બનાવ્યા છે. Palak Sheth -
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EBWeek-16# શ્રાવણ# શીતળા સાતમ સ્પેશિયલ ushma prakash mevada -
બાજરીના વડા (Bajri Vada recipe in Gujarati)
#MRC#weekendchef#monsoonrecipechallengeSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15419037
ટિપ્પણીઓ