રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં સમારેલો ગોળ અને દહી અને પાણી મિક્સ કરી લો. ગોળ ના ટુકડા ના રહે તે રીતે મિક્સ કરી લો.
- 2
હવે એક બાઉલમાં બાજરી નો લોટ ચાળી ને લો. હવે તેમાં હાથે થી ક્રશ કરીને અજમો, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, આદુ મરચાં લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, થોડા તલ, મોણ માટેનું તેલ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે લોટ માં ગોળ અને દહીં નું મીક્સ થોડું થોડું નાખીને લોટ બાંધી લો. બહુ કડક નહિ કે બહુ ઢીલો પણ નહિ તેવો બાંધવો.
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાંધેલા બાજરી ના લોટ માંથી થોડો લોટ લઈ તેલ વાળો હાથ કરી હાથેથી થેપી ને ગોળ ગોળ વડા બનાવો અને વડા ઉપર એક બાજુ તલ લગાવી ને થેપી લો. હવે વડા ને ગરમ તેલ માં નાખીને તળી લો બદામી થાય ત્યાં સુધી તળી લેવા.
- 5
બધા વડા તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો. તૈયાર છે બાજરીના લોટના વડા
Similar Recipes
-
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
બાજરી મકાઈ ના વડા (Bajri Makai Vada Recipe In Gujarati)
#EB#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week 16#weekend recipe#chhat -satam recipeગુજરાત મા સાતમ માટે બાજરી ના વડા ની મહિમા છે. રાધંણ છટ્ટ મા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા વર્ષો થી ચાલી આવી છે.. આ વડા ને 4,5 દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
-
-
-
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15439110
ટિપ્પણીઓ (11)