પતરાળી (Patarali Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi

#cookpadgujarati
નોમ નો કાન્હાજી નો થાળ નો પ્રસાદ

પતરાળી (Patarali Recipe In Gujarati)

#cookpadgujarati
નોમ નો કાન્હાજી નો થાળ નો પ્રસાદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મિક્સ શાક
  2. ૧/૨ બાઉલ પલાળેલા મિક્સ કઠોળ બાફી કાઢવાં
  3. ટામેટાં સમારેલા
  4. ૧ મોટી ચમચી આદું મરચાં
  5. ૩ મોટી ચમચી તેલ
  6. ૧/૨ ચમચી મરચું પાઉડર
  7. ૧/૨ ચમચી ગરમ મસાલો
  8. મીઠું
  9. ૧/૨ ચમચી ધાણા જીરું
  10. કોથમીર
  11. ૧/૪ ચમચી હળદર,
  12. લીંબુ નો રસ
  13. ૨ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ મૂકી તેમાં વઘાર કરી શાક ને કઠોળ બધા મસાલા નાખી થવા દો.. બફાઈ જાય એટલે તેમાં લીંબુ ટામેટાં ને ખાંડ નાંખી મિક્સ કરો.. પતરાળી તૈયાર..

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes