પંચરૂપી ભાજી (Panchrupi Bhaji Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#સાતમ #વેસ્ટ #ઇન્ડિયા 2020
નોમ ના પારણા સ્પેશિયલ ભાવનગર મા અમારે પારણા નોમ નાં દિવસે અમારે પંચરૂપી ભાજી મળે છે આ ભાજી 1 કે 2 દિવસ જ દેખાય છે આ દિવસે લગ ભગ બધાજ આ ભાજી બનાવે છે આમાં કેટલી જાત ની ભાજી આવતી હોય છે અમુક ભાજી તો આપણે નામ પણ નાં આવડતા હોય હવે તો આ ભાજી વિસરાય ગઇ છે

પંચરૂપી ભાજી (Panchrupi Bhaji Recipe In Gujarati)

#સાતમ #વેસ્ટ #ઇન્ડિયા 2020
નોમ ના પારણા સ્પેશિયલ ભાવનગર મા અમારે પારણા નોમ નાં દિવસે અમારે પંચરૂપી ભાજી મળે છે આ ભાજી 1 કે 2 દિવસ જ દેખાય છે આ દિવસે લગ ભગ બધાજ આ ભાજી બનાવે છે આમાં કેટલી જાત ની ભાજી આવતી હોય છે અમુક ભાજી તો આપણે નામ પણ નાં આવડતા હોય હવે તો આ ભાજી વિસરાય ગઇ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામપંચરૂપી ભાજી મિક્સ ભાજી અને મિક્સ શાક અને મિક્સ કઠોળ
  2. 250 ગ્રામટામેટા
  3. 5ચમચા તેલ
  4. 3 ચમચીહળદર
  5. 3 મોટી ચમચીમરચું પાઉડર
  6. 2 મોટી ચમચીધાણાજીરું
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1 ચમચીહીંગ
  9. 1 ચમચીઆદું, મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ પંચરૂપી ભાજી છે સુવા,પાલક,ખાટો, મેથી,લુંણી, કોથમીર, તાંદળજો, વગેરે...બધી ભાજી થોડી થોડી હોય

  2. 2

    શાક માં બટેટા, કાચા કેળા,ચીભળા, મૂળો,ટીનડોરા,ભિન્ડો, પરવળ,કન્ટોલા, શકકરિયુ, દુધી, રતાળૂ, ગુવાર,પાપડી, વાલોળ, કોબી,ફ્લાવર, રીંગણાં,સુરણ, ચોળી, કોળૂ, ટામેટું, બીટ વગેરે.... બધુ શાક નાં એકેએક ટુકડા હોય

  3. 3

    કઠોળ મા તમામ પ્રકાર ના કઠોળ હોય છે વાલ,વટાણા,ચણા, મગ, મઠ, છોલે, ચોળી વગેરે...2,ચમચી કઠોળ હોય

  4. 4

    હવે પહેલા ભાજી, કઠોળ,શાક તમામ બધુ સુધારી લેવું અને 2 થી 3 પાણી એ શાકભાજી ધોઈ નાખવા અને કુકર મા ગેસ ઉપર તેલ મુકી તેલ થાય એટલે વધાર મા હીંગ નાખવી પછી ટામેટાં વધારવા અને ટામેટાં સાંતળવા અને બધુ શાક ભાજી વધારી દેવુ અને મસાલો કરવો હળદર,મીઠું, મરચું,ધાણાજીરું, નાખી ને હલાવી ને 3 સિટી વગાડવી ભાજી માથી પાણી છૂટે છે એટલે 1/2 કપ પાણી નાખવું આ પંચરૂપી ભાજી તૈયાર અમે લસણ નથી નાખતા બહુ સ્વાદિષ્ટ લાગે છે વર્ષ માં એક જ વાર આ ભાજી આવે છે તેલ વધારે પડતું નાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ (14)

Similar Recipes