બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#EB
#Week14
બદામનો ઉપયોગ કરીને અહીંયા બનાવ્યું છે જે એકદમ હેલ્થી બને છે જેથી બાળકોને પણ ખુબ જ સારું છે તને બહુ જલ્દી બની જાય છે ચાલો આપણે મિલ્ક શેક બનાવવાની રેસીપી જોઇએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ
  2. ૧૫ નંગ બદામ
  3. 5 ચમચીખાંડ
  4. 3 થી 4 ચમચી મિલ્ક પાઉડર
  5. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અહીંયા સૌ પ્રથમ આપણે બદામને ૪ થી ૫ કલાક પલાળી રાખી તેના ફોતરા ઉતારી લેવાના છે અને તેને આપણે થોડું દૂધ ઉમેરી ક્રશ કરીને પેસ્ટ બનાવી લેવાની છે આ બનાવેલી પેસ્ટ માં આપણે મિલ્ક પાઉડર એડ કરી અને ફરી એકવાર ક્રશ કરી લેવાનું છે ગરમ કરીને સાઈડ માં રાખેલા દૂધમાં આપણે ખાંડ એડ કરી દેવાની છે અને પછી તેમાં આ બનાવેલી પેસ્ટ એડ કરીને બરાબર હલાવી લેવાની છે અને પલાળેલું કેસર તેમાં ઉમેરી દેવાયું છે પછી આપણે તેને ઠંડુ થવા માટે ફ્રિઝમાં મૂકી દેવાનું છે

  2. 2

    તો રેડી છે બદામ મિલ્ક શેક તેને આપણે ગ્લાસ માં સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes