પતરાળી (Patarali Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
પતરાળી એ ખાસ જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નોમ ના દિવસે બનાવમાં આવે છે આમ તો 32જાત ના શાક અને ભાજી બધી જાત ની એમ બનાવાય છે
બહુજ પૌષ્ટિક શાક છે દરેક વ્યક્તિ એ વર્ષ માં એક વાર તો ખાવું જોઇએ.
પતરાળી (Patarali Recipe In Gujarati)
પતરાળી એ ખાસ જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નોમ ના દિવસે બનાવમાં આવે છે આમ તો 32જાત ના શાક અને ભાજી બધી જાત ની એમ બનાવાય છે
બહુજ પૌષ્ટિક શાક છે દરેક વ્યક્તિ એ વર્ષ માં એક વાર તો ખાવું જોઇએ.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક અને ભાજી ને સમારી બે 3 વાર ચોખા ઓણી થી ધોઇ લેવા
- 2
પછી એક કડાઈ માં તેલ મૂકી ને જીરું મૂકી તેમાં બધા શાક ને વધારવા અને ધીમા તાપે ચડવા દેવા વચ્ચે હલાવતા રહેવું.
- 3
પછી તેમાં બધો મસાલો કરી લેવો અને પાણી બળી જાય ત્યાં સુધી થવા દો રેડી છે આપણું પતરાળી નું શાક.
Similar Recipes
-
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણ જન્માષ્ટમી નાં બીજા દિવસે નોમ નાં દિવસે પંચ રૂપી ભાજી મળે છેઆ માબધી જાત ની ભાજી, બધી જાતના શાક, બધી જાત નાં કઠોળ આવે છે આ ભાજી વરસ મા એકજ વાર આવે છે પંચ રૂપી ભાજી Vandna bosamiya -
પતરાળી નું શાક (Patrali Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ #cookpadIndia #cookpadgujrat i#india2020ગુજરાત માં અને ખાસ અમદાવાદ માં જન્માષ્ટમી ના બીજા દિવસે નોમ ના પારણાં કરવા માટે પાત્રા બનવાં ના પાન માં 32 જાત ના શાક અને ભાજી સમારેલા તૈયાર મળે.તેને બસ વઘારીને એક ખૂબ જ સરસ સબ્જી બનવા માં આવે.અને નોમ ના પારણાં કરવા એ જ બપોરે કે સાંજે જમવા માં બનાવમાં આવે. Bansi Chotaliya Chavda -
દખો (dakho recipe in gujarati)
#india2020#વેસ્ટ નંદ ઘેર આનંદ ભયો.....જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી .....જય કનૈયા લાલ કી આજ ના પવિત્ર પારણાના દિવસે પ્રભુજી ને 32 જાત ના શાકભાજી ની પતરાલી ને...... તુવેરની દાલ મે ઘોલા જાય ... શાકભાજી કા નશા...ઇસમે ફીર મીલાયા જાય .... મસાલો કા તડકા.....હોગા જો મહાપ્રસાદ જો તૈયાર... વો દખો હૈ...."દખો" ની ખાસીયત એ છે કે.... તે વર્ષ મા 1 જ વાર... જન્માષ્ટમી ના પારણાં ના દિવસે જ બને છે.... & વર્ષ ના બીજા કોઈ પણ દિવસે બનાવવામાં આવેતો ઈ સ્વાદ આવે જ નહીં... Ketki Dave -
પતરાળીનું શાક (Patarali Nu Shak In Gujarati)
પતરાળીનું શાક અમારે ત્યાં જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે નોમના પારણાના દિવસે લાલજી ભગવાનના થાળમાં બનાવાય છે.આ શાક વષૅમાં એકજ દિવસ મળે છે.પતરાળી માં બધાજ શાક અને બધીજ જાતની ભાજી હોય છે.શાક બનાવવા વધારે મસાલાની પણ જરુર નથી પડતી તો પણ એકદમ ટેસ્ટી બનેછે. Priti Shah -
પતરાળી નું શાક
#SFR#SJR#RB20#શ્રાવણ#પારણાં નોમ સ્પેશ્યલ અમારા ઘરે નોમ ના દિવસે પતરાળી નું શાક અને સોજી નો શીરો અવશ્ય બને અને લાલજી ને ભોગ માં ધરાવવામાં આવે છે.પતરાળી ના શાક માં બધા મીક્સ શાક,ભાજી ને પતરવેલ પાન માં વીંટાળી ને મળતું હોય છે જેથી તેને પતરાળી કહેવાય છે..જે એકદમ સાદા મસાલા સાથે બને છે જેથી તે બહુજ પૌષ્ટિક છે. Alpa Pandya -
પતરાળી (Patarali Recipe in Gujarati)
પતરાળી એક શાક છે જે આખા વરસમાં ફક્ત આઠમના દિવસે જ મળે છે જેની અંદર 32 જાતના શાક છે એની અંદર શાક લીલી ભાજી ફણગાવેલા કઠોળ બધું જ છે આ શાક ભગવાન કૃષ્ણના જન્મ વખતે તેમને ધરાવવામાં આવે છે અને બધુ શાક કાપેલ મળે છે ભગવાન નો પ્રસાદ છે એટલે પતરાળી લોકો નોમના દિવસે પારણા માં બનાવે છે . Disha Prashant Chavda -
પંચરૂપી ભાજી (Panchrupi Bhaji Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #ઇન્ડિયા 2020નોમ ના પારણા સ્પેશિયલ ભાવનગર મા અમારે પારણા નોમ નાં દિવસે અમારે પંચરૂપી ભાજી મળે છે આ ભાજી 1 કે 2 દિવસ જ દેખાય છે આ દિવસે લગ ભગ બધાજ આ ભાજી બનાવે છે આમાં કેટલી જાત ની ભાજી આવતી હોય છે અમુક ભાજી તો આપણે નામ પણ નાં આવડતા હોય હવે તો આ ભાજી વિસરાય ગઇ છે Vandna bosamiya -
પતરાળી નુ શાક (Patarali Shak Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી માં પારણા ના દીવસે પતરાળી નુ શાક મોટેભાગે બધાં બનાવતા હોય છે Pinal Patel -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણા નોમ ના દિવસે કાન્હા જી ને ભોગ લગાવાય છે આ શાક ગુજરાત નું પારંપરિક શાક છે અમદાવાદ મા આ પતરાળી જન્માષ્ટમી ના દિવસે માર્કેટ માખૂબ જ જોવા મળે છે આ પતરાળીમા કુલ 32 શાક હોઈ છે જેવી કે બધા શાક,બીન્સ, બધા જ પ્રકાર ની ભાજી ,પલાળેલા મગ, મઠ,ચણા અને પતરવેલી ના પાન આ શાક મા ખૂબ જ ઓછા મસાલા મા બનાવાય છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક મા ડુંગળી કે લસણ ઉમેરાતું નથી કારણ કે આ શાક કાન્હા જી ને ભોગ ધરાવાય છે આ શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરાય છે hetal shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#Virajઊંધિયું એ શાક નો રાજા કહેવાય છે એમાં ઘણાબધા શાક નો ઉપયોગ થાય છે અને ખવામાં પણ ખુબ સરસ લાગે છે. આમ તો ઊંધિયું એ સુરત નું ફેમસ છે. અહીં મેં લસણ વગર નું ઊંધિયું બનાવ્યું છે Daxita Shah -
ફણગાવેલ મેથી સેવ નું શાક (Sprout Methi Sev Shak Recipe In Gujarati)
#SJR શીતળા સાતમ, ટાઢી સાતમ નાં દિવસે રસોઈ બનાવવાની ના હોય. આગલા દિવસે બનાવેલું જ ખાવાનું હોય.આ શાક ફ્રીજ માં રાખ્યા વગર પણ બીજા દિવસે ખાઈ શકાશે. પરાઠા અથવા થેપલા સાથે આ પૌષ્ટિક શાક નો સ્વાદ માણો. Bina Mithani -
મેથીની ભાજી ના પૂડા (Methi bhaji Puda Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં બધી ભાજીઓ મળી રહે છે, તળેલું ઓછું ખાવું હોય તો ભજીયા ની જગ્યા એ મેથીની ભાજી ના પુડા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
પતરાળી જન્માષ્ટમીના બીજા દિવસે શ્રાવણ વદ નોમ ને શ્રી ભગવાન કૃષ્ણને પારણામાં ધરાવવામાં આવે છે. પતરાળી માં બત્રીસ જાતના શાકભાજી, લીલી ભાજી અને કઠોળ આવે છે. જેમાંથી શાક બનાવવામાં આવે છે. આમાં રીંગણ નાખવામાં આવતા નથી. વર્ષમાં ફક્ત શ્રાવણ વદ આઠમને દિવસે શાકમાર્કેટમાં પતરાળી મળે છે.#શ્રાવણ Hemaxi Patel -
મૂળા ની ભાજી નુ શાક (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4# મૂળાની ભાજીશિયાળામાં આમ અનેક પ્રકારની ભાજીઓ મળતી હોય છે અને ભાજી ખાવાની પણ મજા કંઈક અલગ જ હોય છે ભાજીમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં લોહતત્વ અને ફાઇબર મળતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા મૂળાની ભાજીનો ઉપયોગ કર્યો છે તેનું બેસન વાળું શાક બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
કુમળી ની ભાજી ની મલ્ટીગ્રેઇન ટીક્કી (kumdi ni bhaji ni multigrain tikki recipe in Gujarati)
#વિકમીલ૩વરસાદ ની રુતુ માં દક્ષિણ ગુજરાત ના ડુંગરાળ વિસ્તારમાં આ પ્રકારની ભાજી મળે છે.ખૂબજ પૌષ્ટિક અને ગુણકારી આ ભાજી ના મુઠીયા, અને શાક પણ બનાવી શકાય છે.મે આજે મિક્સ લોટ માં આ ભાજી ઉમેરીને ટીક્કી બનાવી છે. Bhumika Parmar -
ગોપાલકાલા
#RB16ગોપાલકાલા એ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન રેસિપી છે. જન્માષ્ટમી ના દિવસે બનાવાય છે. Daxita Shah -
પાલક પરોઠા વીથ મસાલા ભીંડા (Palak Paratha Masala Bhinda Recipe In Gujarati)
બપોરના ભોજનમાં કંઈક નવું ખાવું હોય તો પાલકના પરોઠા અને મસાલા ભીંડી અથવા કોઈપણ કોરું શાક ખાઈ શકાય છે Pinal Patel -
પતરાળી શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણPost - 6પતરાળી શાકNand Gher Aanand Bhayo JAY KANAIYALAL kiHathi 🐘 Ghoda 🐴 Palkhi JAY KANAIYALAL ki .... આજે નોમના પારણાં.... ક્રિષ્ણ કનૈયાલાલ ને "૩૨ ભોજન 33 શાક" ધરાવવામાં આવે છે.... ઘર ઘર માં પતરાળી નું શાક બને છે .... હું નાની હતી ત્યારથી જ અમે 25 જાતનાં શાક & ૭ જાતની ભાજી ઘરે લાવી એને સાફ કરી... છાલ કાઢી... ઝીણું સમારતા.... અને નોમના દિવસે આ શાક બનાવતા Ketki Dave -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
દખો (Dakho Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpgujaratiદખો નંદ ઘેર આનંદ ભયો.....જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી .....જય કનૈયા લાલ કી આજ ના પવિત્ર પારણાના દિવસે પ્રભુજી ને 32 જાત ના શાકભાજી ની પતરાલી ને...... તુવેરની દાલ મે ઘોલા જાય ... શાકભાજી કા નશા...ઇસમે ફીર મીલાયા જાય .... મસાલો કા તડકા.....હોગા જો મહાપ્રસાદ જો તૈયાર... વો દખો હૈ.... શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પારણાં અને પતરાળી... કોણ ભૂલી શકે... પતરાળી ૩૨ જાત ના શાકભાજી :- ૨૬ જાતના શાક અને ૬ જાત ની ભાજી એને patrali પતરાળી કહેવાય.... ઘણાં વૈષ્ણવ ઘરો માં દખો - DAKHO બનાવવા નો રિવાજ હોય છે.... જે તુવેર અને ચણા ની દાળ મા પતરાળી નાંખી ને બનાવાય છે... કહેવાય છે કે પારણાં ના દિવસ ના દખા નો સ્વાદ કાંઈક અલગ જ હોય છે.... એ સ્વાદ વરસ મા કોઇ બીજા દિવસે ના આવે Ketki Dave -
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
દખો (Dakhho Recipe In Gujarati)
#AM1દખોAchyutam Keshavam ... Krishna Damodaram...Ram Narayanam.... Janki Vallabham.... શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પારણાં અને પતરાળી... કોણ ભૂલી શકે... પતરાળી ૩૨ જાત ના શાકભાજી :- ૨૬ જાતના શાક અને ૬ જાત ની ભાજી એને patrali પતરાળી કહેવાય.... ઘણાં વૈષ્ણવ ઘરો માં દખો - DAKHO બનાવવા નો રિવાજ હોય છે.... જે તુવેર અને ચણા ની દાળ મા પતરાળી નાંખી ને બનાવાય છે... કહેવાય છે કે પારણાં ના દિવસ ના દખા નો સ્વાદ કાંઈક અલગ જ હોય છે.... એ સ્વાદ વરસ મા કોઇ બીજા દિવસે ના જ આવે... અત્યારે જે મળ્યા તે શાકભાજી લીધા અને દખો બનાવ્યો Ketki Dave -
ચણાદાળ ટીક્કી (Chana Dal Tikki Recipe In Gujarati)
સવારે દૂધી ચણા દાળ નું શાક બનાવ્યું હતું એ બહુ વધ્યું હતું, બસ એ લેફ્ટ ઓવર શાક માંથી ટીક્કી બનાવી, બહુજ સરસ બની છે. Kinjal Shah -
પતરાળી (Patarali Recipe In Gujarati)
#cookpadgujaratiનોમ નો કાન્હાજી નો થાળ નો પ્રસાદ Khyati Trivedi -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
શીતળા સાતમની સ્પેશ્યલ થાળી (Shitla Satam Special Thali Recipe In Gujarati)
શીતળા સાતમ એટલે ઠંડુ ખાવાનો દિવસ.ઠંડી થાળી ની અધધધ વેરાઇટી બને છે એમાં થી મેં અહીંયા થોડી વાનગી મુકી છે , જે તમને ચોક્કસ ગમશે.શીતળા સાતમ ને દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે.એટલે છઠ ના દિવસે સંધ્યાકાળ પહેલા બધી વાનગી બનાવી લેવી. મધરાત્રે શીતળા માતા ફરવા નિકળે, તો ત્યાં સુધી માં ચુલો / ગેસ ઠંડો થઈ જવો જોઇએ નહીતો એમના ગુસ્સા નો પાર જ ના હોય અને કહેવાય છે કે શ્રાપ આપે.સાતમ ના દિવસે, આગલા દિવસ નું બનાવેલું જ ખાવાનું હોય છે અને એ પણ ચુલો કે ગેસ પેટાવ્યા વગર, ઠંડું જ. સવારે ઠંડા પાણી થી નાહી ને શીતળા માતા ની પુજા કરી , ચુલા કે ગેસ ની પૂજા કરવાની હોય છે.આ પુજા બહેનો છોકરાઓ માટે કરે છે .એમને કંઈ વ્યાધી ના આવે એ માટે.#ff3#શ્રાવણ Bina Samir Telivala -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બપોર ની ચા સાથે શું ખાવું એ સમસ્યા નડે જ છે.. ઘર માં કાપેલી ભાજી પડી હોય તો દસ મિનિટ માં ફટાફટગોટા થઈ જાય.. Sangita Vyas -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav -
રીંગણાં બટાકા વરાળીયુ શાક (Ringan Bataka Varariyu Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું વરાળીયુ શાક. આ શાક પરમપરાગત રીતે વરાળે બાફી ને કરવામાં આવે છે. અને પાણીનો ઉપયોગ ન થતો હોવાથી તે લાંબો સમય સુધી સારું રહે છે. અને બહારગામ જવાનું હોય તો સહેલાઈથી લઇ પણ જઈ શકાય છે કારણકે આ શાક આ શાક કોરું બને છે. Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15449431
ટિપ્પણીઓ (2)