બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
#EB
Week14
શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB
Week14
શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બદામ ને હુંફાળા પાણીમાં ૧૫ મિનિટ પલાળી રાખો, દુધ ગરમ કરવા ગેસ પર રાખો
- 2
કેસર ને ગરમ દૂધ મા પલાળી રાખો, દુધ મા ખાંડ નાખી એક ઉભરો આવે એટલે કેસર નાખવું, પલળેલી બદામ ની છાલ કાઢીને થોડા દુધ સાથે પીસી લો પછી દુધ મા મિક્સ કરી લો
- 3
બદામ ની પેસ્ટ ઇલાયચી પાઉડર નાખી દુધ ઠંડુ થવા દો
- 4
ફરાળી બદામ શેક બનાવ્યું હોવાથી કસ્ટર્ડ નો ઉપયોગ નથી કર્યો, ઠંડો ઠંડો બદામ શેક બદામ પિસ્તા કતરણ ભભરાવી સર્વ કરો, ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14બદામ શેક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી મેં બદામ શેક માં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ પેંડા નો ઉપયોગ કરી અને હેલ્થી અને ફરાળી એવો બદામ શેક બનાવ્યું છે જે બજાર જેવો જ ટેસ્ટી બન્યો છે Ankita Tank Parmar -
-
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14આજે મે બદામ શેક બનાવ્યુ છે જે ટેસ્ટ મા ખુબ જ સરસ બન્યુ છે તમે પણ આ રીતે એક વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
બદામ શેક અને બદામ શેક પ્રીમિક્સ (Badam Shake / Badam Premix Recipe In Gujarati)
#EBબદામ શેક આમ તો દરેક જગ્યા એ મળે પણ મૂળે તો ઉત્તરભારત નું કહી શકાય. ગરમી ના દિવસો મા ઠંડુ બદામ શેક પીવાની મજા જ કઈ જુદી છે વડી ગરમી ના દિવસો મા આવુંજ કઢેલું દૂધ શરીર મા ગરમાવો લાવી દે. અહીં સમય ના બચાવ માટે પ્રીમિક્સ ની રીત પણ આપી છે જેથી ઝટપટ તૈયાર થઈ જાય. Dhaval Chauhan -
-
-
-
-
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya -
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
-
-
-
-
-
-
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15369664
ટિપ્પણીઓ (10)