દડપે પોહા.(Dadpe Poha Recipe in Gujarati.)

#CR
Post 2
National Nutrition Week Recipe.
કોંકણ મહારાષ્ટ્ર ની આ રેસીપી છે. શ્રી ફળ ના પાણી અને કોપરા નો ઉપયોગ કરી પારંપારિક રીતે આ રેસીપી બનાવી છે.આ ડીશ નો ડાયેટ ફૂડ તરીકે ઉપયોગ કરી શકાય.ખરેખર,ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ડીશ બને છે.
Eat Healthy Stay Healthy.
દડપે પોહા.(Dadpe Poha Recipe in Gujarati.)
#CR
Post 2
National Nutrition Week Recipe.
કોંકણ મહારાષ્ટ્ર ની આ રેસીપી છે. શ્રી ફળ ના પાણી અને કોપરા નો ઉપયોગ કરી પારંપારિક રીતે આ રેસીપી બનાવી છે.આ ડીશ નો ડાયેટ ફૂડ તરીકે ઉપયોગ કરી શકાય.ખરેખર,ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ડીશ બને છે.
Eat Healthy Stay Healthy.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોરા પૌંઆ લેવા.તેમા શ્રી ફળ નું પાણી અને ક્રશ કરેલું કોપરું નાખી મિક્સ કરવા. બીજા બધા ઘટકો ઉમેરી મિક્સ કરી દસ મિનિટ ઢાંકી રાખો.
- 2
વઘારિયા માં તેલ નાખો.રાય જીરૂ તતડે એટલે મરચાં નાખી સાતરવા.
- 3
સિંગદાણા અને મીઠા લીમડા ના પાન નાખી વઘાર પૌંઆ ના મિશ્રણ માં નાખી બે મિનિટ ઢાંકી રાખો.મિક્સ કરી સર્વ કરો.દડપે પોહે તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
બટાકા પૌવા.(Bataka Poha Recipe in Gujarati)
#CB1Post 2 બટાકા પૌવા ઓલટાઈમ ફેવરીટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે.ઘર ની સામગ્રી માં થી ખૂબ જ ઝડપથી બની જાય છે. Bhavna Desai -
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
ખમણ પૌઆ (Khaman Poha Recipe In Gujarati)
#CR આ રેસિપી મહારાષ્ટ્ર ની છે.હું મારી મમ્મી પાસે થી શીખી છું.પણ ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ઓઇલ ફ્રી રેસિપી છે એટલે જે લોકો ડાયેટ કરતા હોય તેમના માટે આ સારી રેસિપી છે.ઓછી સામગ્રી થી અને ઝડપ થી બનતી રેસિપી છે. Vaishali Vora -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
ખાખરા પાપડ ચુરી.(Khakhra papad Choori in Gujarati)
#LO નાસ્તા ના બચેલા મિક્સ ખાખરા નો ઉપયોગ કરી હેલ્ધી નાસ્તો બનાવ્યો છે.આ સૂકો નાસ્તો સ્ટોર પણ કરી શકાય.આ ડીશ નો સાઈડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
પૌઆ નો ચેવડો.(Poha Chivda Recipe in Gujarati)
#DFT દિવાળી માં જુદા જુદા નાસ્તા બને છે.ગુજરાતી ઘરો માં પૌંઆ નો ચેવડો નાસ્તા માં બને જ છે.પૌંઆ નો ચેવડો સૂકા નાસ્તા તરીકે સ્ટોર કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
પાપડ પૌઆ.(Papad poha Recipe in Gujarati)
#GA4#Week23 Post 1 પાપડ પૌઆ એ ગુજરાતી નો જાણીતો નાસ્તો છે. તેને શેકીને અને તળીને બે રીતે બનાવી શકાય.આ નાસ્તો સ્ટોર કરી શકાય.મે તળીને ને બનાવ્યા છે.આ ચટપટો નાસ્તો સૌને પસંદ આવે.તેનો ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કાંદા પોહા
#parમહારાષ્ટ્ર નું બહુ ફેમસ સ્ટાર્ટર/સ્નેક .પાર્ટી માટે પણ બહુ જ easy અને બધા ની પહેલી પસંદ Sangita Vyas -
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
મિન્ટી એપલ સલાડ.(Minty Apple Salad Recipe in Gujarati)
#GA4#Week5 સલાડ . Post1 આ સલાડ માં છાલ સાથે એપલ નો ઉપયોગ કર્યો છે.ફાયબરયુક્ત હેલ્ધી સલાડ નો તમે બ્રેકફાસ્ટ તરીકે અને ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
રવા પોહા પેનકેક
#તવા #૨૦૧૯આજે હું બ્રેકફાસ્ટની રેસીપી પોસ્ટ કરું છું. જેમાં તેલનો ઉપયોગ થતો નથી. જે લોકો હેલ્થ કોન્શીયસ છે તેઓ માટે આ રેસીપી ઉત્તમ કહી શકાય. આ વાનગી બનાવવામાં પણ બહુ ઓછો સમય લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
તાંદળજા ની ભાજીનું શાક.(Tandarja Bhaji Shak in Gujarati.)
ક્રુષ્ણ ભગવાન નું પ્રિય તાંદળજા ની ભાજી નું શાક.દક્ષિણ ગુજરાત માં નાગપંચમી ના દિવસે ખીચડી,કઢી,ભાખરી અને તાંદળજા ની ભાજી નું શાક બનાવે છે.આ ભાજી ને રાતા છોડ ની ભાજી કે લાલ છોડ ની ભાજી પણ કહે છે. Bhavna Desai -
રવા ઢોસા (rava dhosa recipe in gujrati)
#મોમમારી સાસુ અને સસરા ને ખુબ ભાવે છે. હું સવારે નાસ્તા મા વારંવાર બનાવું છું. Mosmi Desai -
મેંદુવડા(Meduvada Recipe in Gujarati)
#trend મેંદુવડા રેસીપી.આ રેસીપી રવા નો ઉપયોગ કરી બનાવી છે.આ વડાનો તરત ઉપયોગ કરવાનો .ઠંડા પડે એટલે કડક થાય છે. Bhavna Desai -
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નો ફેમસ બ્રેક ફાસ્ટ..ગમે તે ટાઈમે ખાઈ શકાય અને ફટાફટ બનતી વાનગી.. Sangita Vyas -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia -
પૌઆ ખીર.(Poha Kheer Recipe in Gujarati)
શરદપુનમ ની રાતે દૂધપૌઆ ખાવાની પરંપરા રહી છે. મુખ્યત્વે દૂધપૌઆ ખડાસાકર નો ઉપયોગ કરી ખવાય છે.આજે મે ગામઠી રીતે પૌઆ ની ખીર બનાવી છે. દક્ષિણ ગુજરાત માં ઘણા ગામઠી ઘરો માં દૂધપૌઆ માં ગોળ નો ઉપયોગ કરી ખવાય છે. મે ઓર્ગેનિક ગોળ પાવડર ઉમેરી ખીર બનાવી છે.આ એક યુનિક રેસીપી છે.જેનો હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય.. Bhavna Desai -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 Post 3 કોથીંબીર વડી મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસીપી છે. આ કુરકુરી, મસાલેદાર વડી ને ચ્હા સાથે નાસ્તા માં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે.બનાવવાની રીત દરેક જગ્યાએ જુદી જુદી હોય છે, ઘણા લોકો બેસન થી આ ડીશ બનાવે છે. મેં ચણાની દાળ અને મગની દાળ પલાળી, વાટીને બનાવી છે. લીલી ચટણી અથવા ખાટી મીઠી ચટણી સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
જૈન પોહા (Jain Poha Recipe In Gujarati)
બધાં ને ભાવે એવો ..જાણીતો બધાં દેશ માં પ્રસિદ્ધ ...ફાસ્ટ અને ઈજી ... જૈન પોહાં Jigisha Mehta -
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
મીન્ટ ફ્રેશ જલજીરા
#એનિવર્સરીઆ જ્યુસ નો વેલકમ ડ્રીંક તરીકે ઉપયોગ કરી શકાય.આ ફ્રેશ જ્યુસ નો ઉપયોગ દરેક સીઝન માં કરી શકાય. તેને ડાયેટ પ્લાન માં ઉપયોગ કરી શકાય.ફુદીનો અને જીરૂ ખૂબ સારા ડાયજેસ્ટીવ ઘટકો છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (24)