ખમણ પૌઆ (Khaman Poha Recipe In Gujarati)

#CR
આ રેસિપી મહારાષ્ટ્ર ની છે.હું મારી મમ્મી પાસે થી શીખી છું.પણ ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ઓઇલ ફ્રી રેસિપી છે એટલે જે લોકો ડાયેટ કરતા હોય તેમના માટે આ સારી રેસિપી છે.ઓછી સામગ્રી થી અને ઝડપ થી બનતી રેસિપી છે.
ખમણ પૌઆ (Khaman Poha Recipe In Gujarati)
#CR
આ રેસિપી મહારાષ્ટ્ર ની છે.હું મારી મમ્મી પાસે થી શીખી છું.પણ ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ઓઇલ ફ્રી રેસિપી છે એટલે જે લોકો ડાયેટ કરતા હોય તેમના માટે આ સારી રેસિપી છે.ઓછી સામગ્રી થી અને ઝડપ થી બનતી રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆ ની ધોઈ લો.
- 2
ત્યાર બાદ લીલા નારિયેળ ને ખમણી લો.
- 3
હવે એક બાઉલ મા પૌંઆ લો.તેમાં ખમણેલું નારિયેળ,સમારેલા મરચાં,કોથમીર,મીઠું અને ખાંડ નાખો.
- 4
હવે તેમાં લીંબુ નો રસ નાખી લો.તેને સરખી રીતે હલાવી લો અને બધું મિક્ષ કરો.હવે સર્વ કરવા માટે તૈયાર છે.
- 5
તો તૈયાર છે ટેસ્ટી ખમણ પૌઆ.મે લીલા નારિયેળ ના છીણ અને મરચા થી ગાર્નિશ કર્યા છે. આને સલાડ તરીકે પણ પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ મસાલા સલાડ (Moong Masala Salad Recipe In Gujarati)
આ સલાડ ઓઈલ ફ્રી છે એટલે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પેટ ભરી ને પ્રેમ થી ખાઈ શકે. Vaishali Vora -
દડપે પોહા.(Dadpe Poha Recipe in Gujarati.)
#CRPost 2 National Nutrition Week Recipe. કોંકણ મહારાષ્ટ્ર ની આ રેસીપી છે. શ્રી ફળ ના પાણી અને કોપરા નો ઉપયોગ કરી પારંપારિક રીતે આ રેસીપી બનાવી છે.આ ડીશ નો ડાયેટ ફૂડ તરીકે ઉપયોગ કરી શકાય.ખરેખર,ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ડીશ બને છે. Eat Healthy Stay Healthy. Bhavna Desai -
ગુજરાતી કઢી નો મસાલો (Gujarati kadhi no masalo in Gujarati)
મારી મમ્મી પાસે આ શીખી છું. એનાં વગર કઢી અધૂરી લાગે છે. Jenny Nikunj Mehta -
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
-
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
લુણી ની ભાજી ના ઢોકળા(luni bhaji na muthiya recipe in Gujarati)
મારા ધરે વારંવાર આ ઢોકળા બને છે.ખાવા માં બહુજ ટેસ્ટી લાગે છે.હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું. Priti Shah -
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR Nirixa Desai -
ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#Trend3, #Week3#ખમણ_ઢોકળા #ચણાનાંલોટનાંઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુજરાત, રાજસ્થાન માં ખૂબજ હોંશેહોંશે ખવાય છે. બધાંનાં મનપસંદ છે. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, પ્રેમ થી ખવાય છે. Manisha Sampat -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Fam આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે. Nasim Panjwani -
મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ઓઇલ ફ્રી રેસિપી છે.કેરી કે કેરી નો રસ ખાઈ ને કંઈ નવું ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ બનાવજો. Neeta Parmar -
કિવી ડિલાઇટ
#લીલી#ઇબુક૧ #પોસ્ટ૧૨કીવી ફ્રૂટ માં થી બનતી ખાટ્ટા મીઠા સ્વાદ માં આ વાનગી મસ્ત બનશે. આ મારી ઈનોવેટિવ વાનગી છે. Bijal Thaker -
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi -
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora -
-
ટોમેટો પૌઆ (Tomato Poha Recipe in Gujarati.)
#વિકમીલ૧ પોસ્ટ ૧. ટોમેટો પૌઆ નો ટેસ્ટ સ્પાઇસી અને ટેંગી લાગે છે. Bhavna Desai -
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું. Nidhi Popat -
મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)
#MAઆપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે. Shraddha Patel -
-
-
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
વેજીટેબલ પૌવા (Vegetable Poha Recipe In Gujarati)
#AT#Choosetocook#breakfastમનપસંદ વેજીટેબલ્સ નો ઉપયોગ કરી બ્રેકફાસ્ટમાં વેજીટેબલ પૌવા બનાવ્યા છે જે ટેસ્ટી અને સૌને પસંદ આવે એવા છે Tank Ruchi -
વેજીટેબલ કડૅ સેન્ડવિચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)
#MBR3#WEEK3 આ રેસીપી મે મારી ભત્રીજા વહુ પાસે થી શીખી છે જે આપને પણ ગમશે. HEMA OZA -
મેથી ના મુઠીયા (methi muthiya recipe in Gujarati)
#મોમઆ મુઠીયા હું મારા મમ્મી પાસે થી શીખી હતી, તેનાં હાથ થી ખૂબ સરસ બનતાં.. Jagruti Desai
More Recipes
ટિપ્પણીઓ