મેંદુવડા(Meduvada Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#trend
મેંદુવડા રેસીપી.
આ રેસીપી રવા નો ઉપયોગ કરી બનાવી છે.આ વડાનો તરત ઉપયોગ કરવાનો .ઠંડા પડે એટલે કડક થાય છે.

મેંદુવડા(Meduvada Recipe in Gujarati)

#trend
મેંદુવડા રેસીપી.
આ રેસીપી રવા નો ઉપયોગ કરી બનાવી છે.આ વડાનો તરત ઉપયોગ કરવાનો .ઠંડા પડે એટલે કડક થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૧ કપ દહીં
  3. ૨ ચમચી ઝીણાં સમારેલા કાંદા
  4. ૨ ચમચી ઝીણાં સમારેલા લીલા મરચાં
  5. ૨ ચમચી કોથમીર
  6. ૨ ચમચી ઝીણાં સમારેલા કઢીલીમડી
  7. ૧ ચમચી મીઠું
  8. ૧ ચમચી બેકીંગ સોડા/ ઈનો
  9. ૧ ચમચી જીરૂ
  10. ૧/૨ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રવા માં દહીં ઉમેરી મિક્સ કરો.ખીરૂ ઘટ્ટ રાખવું.૧૫ મિનિટ ઢાંકી રાખો.ખીરૂ માં બધા ઘટકો નાંખી મિક્સ કરવા.

  2. 2

    બેકીંગ સોડા અને થોડા પાણી સાથે ફીણી લો.પાણી વાળો હાથ કરી થોડું ખીરૂ લો.વચ્ચે ગોળ કાંણુ પાડી હળવે થી ગરમ તેલ માં મૂકો.

  3. 3

    આ રીતે બધા વડા તળી લો.સંભાર અને નાળિયેરની ચટણી સાથે ઉપયોગ કરવાનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes