તાંદળજા ની ભાજીનું શાક.(Tandarja Bhaji Shak in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
ક્રુષ્ણ ભગવાન નું પ્રિય તાંદળજા ની ભાજી નું શાક.દક્ષિણ ગુજરાત માં નાગપંચમી ના દિવસે ખીચડી,કઢી,ભાખરી અને તાંદળજા ની ભાજી નું શાક બનાવે છે.આ ભાજી ને રાતા છોડ ની ભાજી કે લાલ છોડ ની ભાજી પણ કહે છે.
તાંદળજા ની ભાજીનું શાક.(Tandarja Bhaji Shak in Gujarati.)
ક્રુષ્ણ ભગવાન નું પ્રિય તાંદળજા ની ભાજી નું શાક.દક્ષિણ ગુજરાત માં નાગપંચમી ના દિવસે ખીચડી,કઢી,ભાખરી અને તાંદળજા ની ભાજી નું શાક બનાવે છે.આ ભાજી ને રાતા છોડ ની ભાજી કે લાલ છોડ ની ભાજી પણ કહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને સાફ કરી સમારી ને ધોઈ લેવી.એક કડાઈમાં તેલ ગરમ થાય ત્યારે રાય,મેથી અને હિંગ નાખી વઘાર કરો.
- 2
કાંદો,લસણ સમારેલા નાખી મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાતરવી.ભાજી નાખી બધા મસાલા નાખો
- 3
ભાજી ને દસ મિનિટ ઢાંકીને થવા દો.તાંદળજા ની ભાજી નું શાક તૈયાર.
Similar Recipes
-
દૂધી - તાંદળજા ની ભાજી નું શાક (Dudhi Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#WEEK7# ફૂડ ફેસ્ટિવલ1 તાંદળજા ની ભાજી નું શાક ...મગ ની દાળ સાથે,કાચી કેરી,બટાકા કે વટાણા સાથે....ચણા ના લોટ ની ઢોકળી સાથે....એમ ઘણી રીતે બને....પણ અમારે ત્યાં ઘણીવાર તાંદળજા ને દૂધી નું શાક પણ ઉનાળામાં ખાસ કરીએ... Krishna Dholakia -
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#TT1#Thursday Treat 1😍#Cookpadindia#Cookpadgujaratiતાંદળજાની ભાજીનો પ્રથમ ગુણ એ છે કે શરીરમાં ઠંડક આપનારી ગણવામાં આવી છે. તાંદળજો પિત્તને હરનાર છે. તાંદળજોના સેવનથી પેટની બળતરા શાંત થાય છે. તાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. તાંદળજાની ભાજી અથવા તેનો રસ લોહીનું શુદ્ધિકરણ કરનાર છે. આપણા દેશમાં ભાજી વિવિધ પ્રકારની ભાજીઓ રાત્રે ખાવાની પરંપરા છે. પિત્તનું શમન કરવા માટે અનેક ભાજી શાક છે. તાંદળજો લીલી ડાંડલી તથા કથ્થઈ કલર ની ડાંડલી વાળો, એમ બે પ્રકારે થાય છે.તાંદળજો પચવામાં હળવો છે. મળ તથા મૂત્રને છુટથી લાવનાર છે. તે ખાવાથી રૂચિ જળવાઇ રહે છે. તાંદળજાની ભાજી ભૂખ લગાડનાર છે. કફ તથા લોહીના બગાડને પણ મટાડનારી જાણવામાં આવી છે.આંખ ના રોગો તથા પેટના રોગો જેને આ રોગ થયા હોય તેઓએ તાંદળજાની ભાજી નિત્ય ખાવી જોઈએ. Neelam Patel -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
તાંદળજા ની ભાજી નું શાક (Tandalja Bhaji Shak Recipe In Gujarati)
#TT1#તાંદલજા ની ભાજી નું શાકAmare આ શાક કાયમ સાંજે જ બને ને તેની જોડે ગરમા ગરમ ખીચડી જોય તો તો જામો જામો હો બાકી તો આજે હું આં recipe ser karu Pina Mandaliya -
દહીં તિખારી.(Dahi Tikhari Recipe in Gujarati)
#CB5 દહીં તિખારી એટલે વઘારેલું દહીં.જે શાક ના ઓપ્શન માં ખાઈ શકાય.રોટલા,રોટલી,ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
તાંદળજા ની ભાજીનું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#Tips. તાંદળજાની ભાજીમાં ૨ ચમચી ચણાનો લોટ નાખવાથી શાક લચકા પડતું થાય છે ને તેમાં કાચી કેરીના થોડા ટુકડા નાખવાથી તાંદળજાની ભાજીનું ખાટુંશાક ખાવાની ખૂબ જ મજા આવે છે Jayshree Doshi -
કંકોડા નું શાક.(Kankoda Shaak in Gujarati)
#MRCPost 1 ચોમાસા ની ઋતુ નું સીઝનલ શાક છે.કંકોડા ગોળ, લંબગોળ કાંટાવાળા દેખાવ ના હોય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર હોય છે. Bhavna Desai -
તાંદળજા ની ભાજી ને મગની દાળ (Tandarja Bhaji Moong Dal Recipe In Gujarati)
#FFC7 : તાંદળજાની ભાજી ને મગની દાળકોઈપણ ટાઈપ ની ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છેકૃષ્ણ ભગવાન એ પણ પકવાન નો ત્યાગ કરી ને વિદુર ને ત્યાં ભાજી ખાધી હતી. Sonal Modha -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
તાંદળજો અને રીંગણ નું શાક
બહુ જ ગુણકારી એવી તાંદળજા ની ભાજી માં રીંગણનું મેળવણ કરી ને ડુંગળી ટામેટા લસણ નાખી ને બનાવી..સાથે બાજરીના લોટ ની રોટલી.. મજા આવી ગઈ.. Sangita Vyas -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
મેથી ની ભાજી નો ભૂકો.(Methi Bhaji no Bhuko Recipe in Gujarati)
મેથી ની ભાજી ના ભૂકા ને ગામઠી ભાષામાં લોટારૂં પણ કહેવાય.ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#FFC7#week7#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
તાંદળજાની ભાજીનું ગ્રેવીવાળું શાક
#શાકઆપણે પાલકની ભાજી મેથી ની ભાજી વિશે તો સાંભળ્યું જ હશે પણ તાંદળજાની ભાજીનું શાક પણ બહુ જ સરસ લાગે છે. Mita Mer -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
લીલી તુવર ના ટોઠા નું શાક
#લીલી#ઇબુક૧# પોસ્ટ ૪* શિયાળો એટલે એમ કેય તો ચાલે કે લીલા શાક ની ઋતુ લીલા શાક માં તુવર વેંગણ નું શાક તો બધા બનાવે. પણ આ તુવર ના ટોઠા નું સાક એ ખરેખર સારું શાક છે.લીલી તુવર ના ટોઠા નું શાક એ મહેસાણા બાજુ વધારે ખવાતું હોય છે .અને આ શાક ને ગરમ ગરમ બાજરી ના કે જુવાર ના રોટલા સાથે ખાવામાં આવે છે.આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે . તો તમે પણ બધા આ શિયાળા માં આ શાક જરૂર થી બનાવજો... Payal Nishit Naik -
દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)
#EB Week5 રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
લીલા વાલ નું વર્ડુ (lila val nu vardu recipe in Gujarati)
#મોમ. આ શાક મારા સાસુ મા ને ખુબ પસંદ છે એટલે આજે મે બનાવ્યું છે. ભાખરી છાસ કે કઢી ભાત સાથે પણ ખૂબ સરસ લાગે છે. Manisha Desai -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#Dillleavesrecipe#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક Krishna Dholakia -
મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia#cookpadgujratiઠંડી ની સીઝન આવી ગઈ છે.માર્કેટ માં લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. તો આજે આપડે મિક્સ ભાજી નું છાસ વાળુ ખાટું ,તીખું ચટપટું શાક બનાવિશું. Hema Kamdar -
હરિયાળી પુરી
#લીલી#ઇબુક૧#૭આ મિક્સ ભાજી ની પુરી છે.આ વાનગી એવી છે કે તમે એને ચા સાથે પણ ખાય શકો.અને નાના બાળકો ને ટીફિન માં પણ કેચપ જોડે આપી શકો. Payal Nishit Naik -
તાંદળજા ની ભાજી અને કાચી કેરી નું શાક
#SSM#SuperSummerMealsRecipe#TandaljabajineKachhikerisabjirecipe#Cookpadgujarati#CookpadIndia Krishna Dholakia -
મૂળા ની ભાજી ની કૂણી ડાંડલી નું શાક
#BR#Greenbhajirecipe#MBR5#My recipe book#મૂળા રેસીપી#મૂળા ની ડાંડલી નું શાક મૂળા ની ભાજી ની આગળ સફેદ કે આછા લીલાં રંગ ની ડાંડલી હોય છે...ઈ કૂણી ડાંડલીઓ ને ધોઈ,જીણી કાપી ને વઘારી ને દાળ-ભાત કે ખીચડી સાથે પીરસવાનું સરસ લાગે.....ગુણકારી પણ એટલું જ..... Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15384045
ટિપ્પણીઓ (7)