મેયોનીઝ સલાડ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#Disha
દિશા મેમ ની રેસિપી માંથી મેં આ સલાડ બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આભાર રેસીપી શેર કરવા બદલ..

મેયોનીઝ સલાડ

2 કમેન્ટ્સ કરેલ છે

#Disha
દિશા મેમ ની રેસિપી માંથી મેં આ સલાડ બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આભાર રેસીપી શેર કરવા બદલ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 નંગ- કાકડી
  2. 1 નંગ- ગાજર
  3. 1 નંગ- ડુંગરી
  4. 1 નંગ- ટામેટા
  5. 1/2બાઉલ - કોબીજ
  6. 2 ચમચી- મેયોનીઝ
  7. 2 ચમચી- ટામેટો કેચ અપ
  8. 1 ચમચી- મિક્સ હબ્સ
  9. 1 ચમચી- લીંબુ નો રસ
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધી સામગ્રી રેડી કરી દો. ત્યાર બાદ બધા શાક લાંબા અને પાતળા સમારી દો.

  2. 2

    હવે એક બાઉલ માં બધા શાક, મીઠું, મેયોનીઝ, ટામેટો કેચ અપ, મિક્સ હબ્સ અને લીંબુ નો રસ નાંખી હલાવી દો.

  3. 3

    તો રેડી છે મેયોનીઝ સલાડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes