દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)

#PR
#post2
#cookpad_guj
#cookpadindia
આ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે.
દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)
#PR
#post2
#cookpad_guj
#cookpadindia
આ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળિયા ને કરકરા વાટી લો. સીંગદાણા ને કરકરા વાટી ને ફોતરાં ઉડાડી લો.
- 2
તેલ ગરમ મૂકી, તલ ઉમેરી ને થોડી વાર સાંતળો. ત્યારબાદ સિંગદાણા નો ભૂકો નાખી થોડી વાર સાંતળો.
- 3
હવે દાળિયા નો ભૂકો નાખી અને સાંતળો. થોડી વાર પછી સેકવા ની સુગંધ આવશે.
- 4
સુગંધ આવે પછી આંચ બંધ કરો અને હળદર મરચું નાખી સારી રીતે ભેળવી લો અને ઠંડુ થવા દો.
- 5
ઠંડુ થઈ જાય એટલે દળેલી ખાંડ અને મીઠું નાખી ભેળવી લો. અને હવાચુસ્ત બોટલ માં ભરી જરૂર પ્રમાણે ઉપયોગ માં લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગદાણા દાળીયા ની ચટણી (Shingdana Daliya Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરીને પર્યુષણ મા ખવાતી વાનગી છે લોકો ખાખરા સાથે ખાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
સીંગ-તલ ની કોરી ચટણી(peanut-til dry chatney recipe in Gujarati)
#GA4#WEEK12#PEANUTS#PR#paryushan#jain#COOKPADGUJRATI#COOKPADINDIA સીંગ અને તલ ની આ ચટણી ફટાફટ બની જાય છે. ખાખરા અને ભાખરી સાથે સરસ લાગે છે. મુસાફરી માં સાથે લઈ જવાની સરળ રહે છે. Shweta Shah -
વાલ - ચણા (Val- chana recipe in Gujarati)
#PR#post3#jain #paryushan #cookpad_guj#cookpadindiaપર્યુષણ એ જૈન સમાજ નો આઠ દિવસ નો લાંબો ધાર્મિક તહેવાર છે જે પુરા હર્ષોલ્લાસ અને ભક્તિ ભાવ થી ઉજવાય છે. મૂળભૂત રીતે જોવા જઈએ તો જૈન ધર્મ ત્યાગ પર આધારિત છે. કંદમૂળ ખાવા પર તો નિષેધ છે જ સાથે બીજી ઘણી વાનગી અને ઘટકો છે જે અમુક રીતે જ ખાઈ શકાય છે. પર્યુષણ દરમ્યાન તો લીલા શાકભાજી નો પણ ત્યાગ હોય છે. ત્યારે કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. તો આજે પર્યુષણ અને પાખી (તિથિ) દરમ્યાન ખવાતા શાક માનું એક વાલ ચણા બનાવ્યું છે. Deepa Rupani -
તલ દાળિયાની સૂકી ચટણી
#ચટણીઆજે આપણે બનાવીશું તલ અને દાળિયાની સૂકી ચટણી, જે બનાવવામાં ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. આ સૂકી ચટણી ખાખરા, પુરી, થેપલા, ઈડલી સાથે ખાઈ શકાય છે અને તેને સૂકી હોવાના કારણે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સીંગદાણા તલ ની ચટણી
આ ચટણી સૂકી ચટણી તરીકે પણ ખવાય છે અને દહીં સાથે પણ ખવાય છે. આ ચટણી ખુબજ સરળ છે અને ટેસ્ટી હોય છે અને રોજિંદા ભોજન સાથે લઇ શકાય છે.#ચટણી Kanan Maheta -
મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)
#pr#post1#cookpad_guj#cookpadindiaઆ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે. Deepa Rupani -
રસાવાળા ચણા (Rasavala chana recipe in gujarati)
#PR#Jain#Paryushanપર્યુષણ એ જૈન સમાજનો આઠ દિવસનો ધાર્મિક તહેવાર છે. પર્યુષણ દરમિયાન લીલા શાકભાજી અને કંડમુળનો ત્યાગ કરવામાં આવે છે. કઠોળનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અહીં મે રસાવાળું ચણા નું શાક બનાવ્યું છે. Parul Patel -
-
દાળીયા ની ડ્રાય ચટણી (Daliya Dry Chutney Recipe In Gujarati)
પર્યુષણ ની પૂરજોશ તૈયારી માં આ ચટણી નું આગવું સ્થાન છે.આ ચટણી ખાખરા, થેપલા અને ભાખરી સાથે ખાવા માં બહુજ સરસ લાગે છે. આ ચટણી ધણા લોકો બહાર થી લાવતા હોય છે પણ ઘરે બહુજ સરળ રીતે બની શકે છે. દાળીયા ની ડ્રાય ચટણી ધણો લાંબો સમય સુધી સારી રહે છે અને ફીઝ માં રાખવાની બિલકુલ જરુર નથી. તો ચાલો બનાવીયે દાળીયા ની ડ્રાય ચટણી .#CR#PR Bina Samir Telivala -
કોથમીર દાળિયા ની ચટણી
#MW3#ચટણી#GA4#Week13#puzzel word is - Chili અત્યારે આપણે રોજબરોજના ઉપયોગમાં અલગ અલગ જાતની ચટણી નો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેને આપણે ચાટ, ભેળ, પાણીપુરી, સમોસા, પેટીસ, વગેરે જુદી જુદી જાતની વાનગીમાં ઉપયોગ કરીએ છીએ. અને તેનાથી આપણી વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને હા મારાં ઘર માં આ ચટણીનો મહત્તમ રીતે ઉપયોગ થાય છે. મારા ઘર ના દરેક સભ્યને આ ચટણી ખૂબ જ પસંદ છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
શીંગ દારિયા ચટણી
#PR#ચટણી#chutney#jainrecipe#paryushan#cookpadindia#cookpadgujaratiપર્યુષણ પર્વ એ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાય માટે તમામ તહેવારોનો રાજા છે.પર્યુષણ એ આપણા આત્મા પર એકત્ર થયેલ કર્મના રૂપી ગંદકી સાફ કરવાનો પર્વ છે. તે આઠ દિવસ સુધી ચાલે છે. દર વર્ષે પર્યુષણનો આ તહેવાર શ્રાવણ વદ 12 અથવા 13 ના રોજ શરૂ થાય છે અને ભાદરવા સુદ 4 અથવા 5 (ઓગસ્ટના અંતમાં - સપ્ટેમ્બર) ના રોજ સમાપ્ત થાય છે. તહેવારના છેલ્લા દિવસને "સંવત્સરી" કહેવામાં આવે છે. આ દિવસે શ્રાવક એકબીજાને પાછલા વર્ષ દરમિયાન થયેલા કોઈપણ ભૂલ માટે "મિચ્છામી દુક્કડમ" કહીને માફી માંગે છે.પર્યુષણ ના દિવસો માં ખોરાક પર પ્રતિબંધો વધુ હોય છે. જેવા કે લીલા શાકભાજી અને ફળો ખાવા માટે નિષેધ હોય છે.. આ ખરેખર લોકો માટે ઘણી ઓછી પસંદગીઓ છોડી દે છે. દૂધ અને દૂધના ઉત્પાદનો, ચોખા, અનાજ અને કઠોળ વગેરે ને લગતી વાનગીઓ પર્યુષણ માં કેન્દ્રસ્થાને હોય છે. તેમાંની જ એક સ્વાદિષ્ટ વાનગી છે શીંગ દારિયા ની ચટણી જે મેં અહીં પ્રસ્તુત કરી છે જે જૈન સમુદાય માં ખૂબ જ પ્રખ્યાત છે. Vaibhavi Boghawala -
મિક્સ સૂકી ચોળી (mix chawli sabzi recipe in Gujarati)
#TT1#post2#PR#post4#cookpad_guj#cookpadindiaજૈન સમાજ ના પર્યુષણ પર્વ માં લીલોતરી નો પ્રયોગ બંધ હોવાથી કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. કઠોળ ખાઈ ને ધરાઈ ના જવાય માટે તેમાં પણ વિવિધતા લાવવી જરૂરી છે.આજે મેં સફેદ ચોળી અને લાલ ચોળી ને મિક્સ કરી ને બનાવ્યું છે. Deepa Rupani -
સૂકા વટાણાની ખસ્તા કચોરી (Dry Matar Khasta Kachori Recipe in Guj
#PR#જૈન_રેસિપી#પર્યુષણ_સ્પેસિયલ_રેસીપી#cookpadgujarati પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. પર્યુષણ પર્વ એ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાય માટે તમામ તહેવારોનો રાજા છે. તહેવારના છેલ્લા દિવસને "સંવત્સરી" કહેવામાં આવે છે. આ દિવસે શ્રાવક એકબીજાને પાછલા વર્ષ દરમિયાન થયેલા કોઈપણ ભૂલ માટે "મિચ્છામી દુક્કડમ" કહીને માફી માંગે છે. પર્યુષણ ના દિવસો માં ખોરાક પર પ્રતિબંધો વધુ હોય છે. જેવા કે લીલા શાકભાજી અને ફળો ખાવા માટે નિષેધ હોય છે.. આ ખરેખર લોકો માટે ઘણી ઓછી પસંદગીઓ છોડી દે છે. દૂધ અને દૂધના ઉત્પાદનો, ચોખા, અનાજ અને કઠોળ વગેરે ને લગતી વાનગીઓ પર્યુષણ માં કેન્દ્રસ્થાને હોય છે. પર્યુષણ એ આપણા આત્મા પર એકત્ર થયેલ કર્મના રૂપી ગંદકી સાફ કરવાનો પર્વ છે. તે આઠ દિવસ સુધી ચાલે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર સૂકા વટાણા અને ફોતરા વાળી મગ ની દાળ માંથી આ સૂકા વટાણા ની ખસ્તા કચોરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિસ્ટ બની છે. આ કચોરી હેલ્થી પણ છે..કારણ કે આમાં મે બે કઠોળ નો ઉપયોગ કરીને આ કચોરી બનાવી છે...જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
વઘારેલી જુવાર ની ઘાણી (tempered popped sorghum)
#HRC#cookpad_gujarati#cookpadindiaહોળી - ધુળેટી નો તહેવાર ખૂબ ધામધૂમ થી ઉજવાય છે. હોળી ના દિવસે હોલિકા દહન કરવા માં આવે છે અને લોકો તેના દર્શન અને પૂજા કરે છે. સાંજે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે તેમાં અન્ય પૂજા સામગ્રી સાથે જુવાર ની ધાણી પણ હોમવામાં આવે છે. આ રીતે જુવાર ની ધાણી નું હોળી ના તહેવાર માં મહત્વ છે. ધાણી ને વઘારી ને ખવાય છે. Deepa Rupani -
સીંગ, આંબોળિયા અને ખારેક નું શાક (Peanuts, dry mango and dry dates Sabji recipe in Gujarati)(Jain)
#RB5#recipe_Book#Jain_tithi_special#paryishan_special#no_green_veggies#peanut#dry_mango#dry_dates#traditional#પરંપરાગત#Sabji#lunch#cookpadindia#cookpadgujrati આ વાનગી પરંપરાગત રીતે જૈન પરિવારમાં બનતી વાનગી છે. આ વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તેની વિશિષ્ટતા એ છે કે જ્યારે ઘરમાં કોઈ પણ લીલું શાક ના પડ્યું હોય ત્યારે પણ તે બનાવી ને ખાઈએ તો ખુબ જ સરસ લાગે છે. જૈનોમાં મોટાભાગે તિથિના દિવસે લીલુ શાક વપરાતું નથી આ ઉપરાંત આયંબિલ ની ઓળી તથા પર્યુષણમાં પણ લીલા શાક નો ઉપયોગ થતો નથી તે દરમિયાન આવા સુકવણી માંથી બનાવેલા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
ખાખરા નો ચેવડો(khakhara chevdo recipe in gujarati)
#સ્નેક્સઆ એક ખૂબ જ ઓછા તેલ મા બનતો સ્વાથ્યવર્ધક નાસ્તો છે.. જે ખૂબ લાંબા સમય સુધી સારો રહે છે..વળી ખાખરા માંથી બનતી હોવાથી પચવામાં પાન ખૂબ જ હલકો નાસ્તો છે આ.. Dhara Panchamia -
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
-
-
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
-
લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiલસણ ની સૂકી ચટણી Ketki Dave -
પાપડની ભાખરવડી
#જૈનતીથી અથવા પર્યુષણ પર્વ પર બનાવો આ સ્વાદિષ્ટ ઝટપટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
પીનટ ચટણી પ્રીમિક્સ
#RB-15#Week-15 આ પ્રીમિક્સ માં પાણી રેડી ચટણી રેડી છે.આ ચટણી ઢોંસા સાથે કે પછી કોઈ ફરસાણ સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
લસણ શીંગદાણા ની સુકી ચટણી (Garlic Peanut Dry Chutney Recipe In Gujarati)
લસણની ચટણી બધાના ઘરે બનતી જ હોય છે પણ એ ખાઈએ મોઢામાંથી વાસ આવે છે પણ આ લસણ સીંગદાણાની સૂકી ચટણી ખાવાથી મોઢામાં વાસ આવતી નથી અને આ ચટણી તમે જે કંઈ વાનગીમાં મેરો ચાર ચાંદ લગાવી જાય છે એટલે આ ચટણી મલ્ટી પર્પસ ચટણી તરીકે પણ કહીએ તો ખોટું નથી શાક ની ગ્રેવીમાં દાળમાં કોઈ પણ વાનગી બનાવો એમાં એક ચમચી ઉમેરી લો તો વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને સુંદર બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (15)