રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ વટાણા પાણીમાં ધોઈને 4થી 5ક્લાક પાણી માં પલાળી રાખો.
ત્યાર બાદ પ્રેશર કુકરમાં 5 થી 6 સીટી બોલાવીને બાફી લેવાં.સાથે બટાકા પણ બાફી લેવાં. - 2
હવે બાફેલ વટાણા સાથે બાફેલ બટેટાનો માવો નાંખી હળદર, સંચળ પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાંખી અધકચરા સ્મેચ કરવા.
- 3
હવે એક પેન માં 2 ચમચી તેલ ગરમ કરી જીરું અને લીમડાનાં પાન નો વઘાર કરી બાફેલ વટાણા અને બટાકા મિક્સ કરી લેવાં.
ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ લાલ મરચાં અને લીલી ફુદીના ની પેસ્ટ નાંખી લેવું. જરૂર મુજબ રગડામાં પાણી નાંખી મિડિયમ રસો કરવો.
10 મિનિટ પછી ગેસ બંધ કરી દો. - 4
ગાર્નિશ કરો રગડા ને નાયલોન સેવ, લીલી ચટણી, મીઠી ચટણી, તીખી તમતમતી ચટણી, બારીક સમારેલી કોથમીર.(ઘટક માં બતાવેલ પ્રમાણે સામગ્રી).
- 5
ગરમા ગરમ રગડાને પાણીપુરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#Week7#Cookpadindia#Cookpadgujrati રગડો એ ગુજરાત અને મહારાષ્ટ્રનો ખુબજ પોપ્યુલર એવો ખાણી પીણી માટેનો નાસ્તો છે. જે તમામ લોકો પસંદ કરતા હોવાથી ગુજરાત અને મહારાષ્ટ્રની તમામ ગલીઓમાં અને ખૂણે ખાચે જોવા મળે છે. કારણકે, આ રગડો ખુબ જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે. એટલે જ નાના મોટા તમામ લોકોને આ રગડા પૂરી કોઈ પણ ઋતુમાં લેવું પસંદ કરે છે. Vaishali Thaker -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBWeek 7ગરમ ગરમ રગડા પૂરી નો ખરો સ્વાદ તો ત્યારેજ આવે . જયારે રગડા માં પાણી પૂરી નું પાણી ઉમેરાય,તેમાં માથે થોડી ડુંગળી, સેવ નાખી,રગડા પૂરી ખાવાની મજા પડી જાય. Archana Parmar -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)
#EBWeek7રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે Rinku Bhut -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
-
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
તીખી અને ચટપટી રગડા પૂરી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવી આ રેસિપી છે.અંહિયા મે રગડો તેલ વગર બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#EB#Week7 Nidhi Sanghvi -
-
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા વાળી પાણીપુરી ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે તે ઠંડક વાળા વાતાવરણ માં ખાવા ની બહુ જ મજા આવે છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15470478
ટિપ્પણીઓ (35)