કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ

Sonal Modha
Sonal Modha @sonalmodha

નો ફાયર રેસિપી
#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressing
દરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય.

કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ

નો ફાયર રેસિપી
#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressing
દરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ નંગ ગાજર
  2. ૧ નંગ કાકડી
  3. ૧ નંગ નાની ડુંગળી
  4. ૧/૨ નંગ ગ્રીન કેપ્સીકમ
  5. ૧/૨ નંગ યલો કેપ્સીકમ
  6. ૩/૪ સલાડ પત્તા
  7. મેયોનીઝ ડીપ ટોમેટો કેચઅપ ઓલિવ ઓઈલ ડ્રેસિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ સલાડ ની બધી સામગ્રી ને સરસ રીતે ધોઈ લો. સલાડ પત્તા ને ઠંડા પાણીમાં પલાળી રાખવા.

  2. 2

    ગાજર ખમણી લેવા કેપ્સીકમ ડુંગળી કાકડી ને જીણા સમારી લેવા. અને ૧૦ મીનીટ સુધી પાણી માં પલાળી રાખવા. સલાડ માં થી પાણી નિતારી લેવું.

  3. 3

    મેયોનીઝ ડીપ ની લીંક મૂકી છે.

  4. 4

    મેયોનીઝ ડીપ માં થોડો ચીલી સોસ અને ઓલિવ ઓઈલ મિક્સ કરી લેવું.
    સલાડ ને પ્લેટમાં કાઢી વચ્ચે dressing ની વાટકી મૂકી સર્વ કરો.
    નોંધ: સલાડ માં dressing જમવા ટાઈમે જ નાખવું એટલે સલાડ crunchy રહેશે.
    તો તૈયાર છે
    કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressing

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes