મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસદૂધ
  2. 1/2 કપરોઝ શરબત
  3. 1 બાઉલ તરબૂચ ના પીસ
  4. આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દૂધ માં રોઝ શરબત અને બરફ નાંખી બરાબર મિક્સ કરી લો તૈયાર છે શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes