રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week7
રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે

રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)

#EB
Week7
રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૪-૫ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ વટાણા
  2. બટાકા
  3. ૪-૫ ડુંગળી ઝીણી સમારેલી
  4. ચત્રચી તેલ
  5. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  6. ૧ ચમચીઆખુ જીરુ
  7. ૧/૨ ચમચીહિંગ
  8. ૧ ચમચીશેકેલ જીરા પાઉડર
  9. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીહળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ચમચીફુદીનાની ચટણી ની પેસ્ટ
  13. (ફુદીના ની પેસ્ટ બનાવવા માટેની રીત)
  14. ૧/૨ કપફુદીના ના પાંદડા
  15. ૧/૨ કપકોથમીર
  16. લીલા મરચા ની કટકી
  17. ૫-૬ કળી લસણની
  18. નાનો ટુકડો આદુ
  19. ૧ ચમચીસંચળ
  20. ૨ ચમચીલીંબુનો રસ
  21. ૧ ચમચીઆંબલી ને ગોળ ની મીઠી ચટણી
  22. પાણી પૂરી ની પૂરી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ફુદીના ની પેસ્ટ બનાવી લો (ફુદીના ના પાન, કોથમીર, લસણની કળી,લીલા મરચા ની કટકી,આદુ, સંચળ, લીંબુનો રસ આ બધું મીક્સર જાર માં નાખી ને ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો)

  2. 2

    વટાણા ને ૭-૮ કલાક પહેલા પલાડી લો એક કુકર લઈ તેમાં પલાળેલા વટાણા પાણી હળદર મીઠું નાખી ને બાફી લો સાથે બટાકા ના કટકા કરી ને બાફી લો

  3. 3

    ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મુકી તેમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું,હિંગ,આદુ લસણની પેસ્ટ નાખી ને બાફેલા વટાણા ને બટાકા નો રગડો નાખી ને હલાવી લો

  4. 4

    ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર, સેકેલ જીરા પાઉડર, આંબલી ને ગોળ ની મીઠી ચટણી,ફુદીના ની પેસ્ટ ઉમેરવી જરુર પડે તો જ મીંઠુ ઉમેરો બધુ બરાબર મિક્સ કરો થોડીવાર ચડવા દો પછી ગેસ પરથી નીચે ઉતારી કોથમીર અને ડુંગળી થી ગાનિઁશ કરો

  5. 5

    પાણી પૂરી લો પૂરી માં રગડા નુ સ્ટફિંગ ભરવા માટે રગડા ની વચ્ચે ફુદીના ની પેસ્ટ નુ પાણી નાખી ને રગડા ની સાથે મિક્સ કર્યા જાવુ ને પૂરી માં ભરતા જાવુ ને ડુંગળી નાખી ને સર્વ કરો (વધેલી ફુદીના ની પેસ્ટ માં એક ગ્લાસ પાણી નાખી જરુર મુજબ સંચળ નાખીને ને ફુદીના ની પેસ્ટ નુ પાણી તૈયાર કરવું)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes