રાંધવાની સૂચનાઓ
- 1
વટાણાને ધોઈને ૬ થી ૮ કલાક પલાળી રાખો.
- 2
હવે તેને બે થી ત્રણ વાર ધોઈ કૂકરમાં મીઠું અને હળદર તેમજ બટાકા ઉમેરી બાફી લો.
- 3
એક પેનમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી તે સંતળાય એટલે તેમાં બાફેલાં વટાણા પાણી સાથે ઉમેરી દો.
- 4
ઉપર મુજબનાં બધાં જ મસાલા અને મીઠું નાખી ઉકળવાં દો.
- 5
૮ થી ૧૦ મિનિટ ઉકળે ત્યારબાદ તેમાં બાફેલાં બટાકા છુંદીને ઉમેરી દો. હવે તેમાં કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડાપૂરી એ નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે.આમ તો મુંબઈનું લારી પર મળતું ફેમસફૂડ હવે બધે જ મળી રહે છે ઇવનિંગમા સાંજે, અથવા તો રાત્રે લાઈટ ડિનર મા બનાવી શકાય છે. Jigna Shukla -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો છે તેથી જ મજાની રગડા પૂરીની મજા માણી. Dr. Pushpa Dixit -
-
-
-
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15214963
ટિપ્પણીઓ (5)