ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)

Kriti Upadhyay @kriti1005
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર અને આંબલી ને બરાબર ધોઈ ને તેમાંથી તેના ઠળિયા કાઢી નાખો તેમાં જરૂર મુજબ પાણી અને ગોળ ઉમેરી તેને બાફી લો
- 2
બફાઈને ઠંડું થઈ જાય એટલે તેને બ્લેન્ડરથી એકરસ કરી લો. અને ગાળી લો
- 3
તેમાં મીઠું અને મરચું એડ કરી મિક્સ કરી લો. ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચાટ માટેની ગળી ચટણી Unnati Desai -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ એક મલ્ટી પર્પસ ચટણી કે ડિપ કહી શકાય છે જેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં થાય છે જેમ કે ભજીયા સાથે ચટણીમાં લઇ શકાય છે અથવા તો ભેળ મા ચટણી તરીકે યુઝ કરી શકાય છે. જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
-
-
-
ખજૂર આમલીની ચટણી (Khajoor Amli Chutney Recipe In Gujarati)
ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધુરી છે. આ ચટણી ચાટ માં તેમજ તો કોઈ પણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને એના કારણે કોઈ પણ વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મેં આ ચટણી ની પસંદગી એટલા માટે કરી છે કે જેમ આ ચટણી વિના મોટાભાગના બધા ફરસાણ ફિક્કા છે તેમજ આપણા જીવનમાં અમુક એવી સ્ત્રીઓ હોય છે જે આપણા જીવનને રસીલું બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હું આ રેસિપી મારી મમ્મી ને અર્પણ કરું છું જેના પાસેથી જ હું વિવિધ પ્રકારના વ્યંજનો શીખી છું. એણે મને વગર શીખવાડ્યે એવી વસ્તુઓ શીખવી છે જેના માટે હું એની ખૂબ જ આભારી છું.#WD#cookpadindia#cookpad_gu spicequeen -
-
ખજૂર આમલીની ચટણી(khajur chutney recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦ભેળ, દાબેલી, ચાટ, સેન્ડવીચ, ખમણ, સમોસા, ઘૂઘરા, ભેળપૂરી જેવી અનેક વાનગીઓ સાથે ખજૂર આમલીની ચટણી ખુબ જ જરૂરી છે. આ ચટણી વગર વાનગીઓ અધૂરી લાગે છે. Divya Dobariya -
ખજૂર આમલીની ચટણી(khajur aamli chatni recipe in gujrati)
#goldenapron3#week16ખજૂર (Dates) Siddhi Karia -
ખજૂર આંબલીની ચટણી માટેનો પલ્પ (Khajoor Tamarind Chutney Pulp Recipe In Gujarati)
ખજૂર - આંબલીની ચટણી ઘણી બધી રેસીપી માં વપરાતી હોઈ હું તે બનાવી ને ફ્રીઝરમાં સ્ટોર કરી લઉં છું. આ ખજૂર-આંબલીનો પલ્પ આખું વર્ષ ચાલે છે. ખજૂર વધુ નાંખવાથી ગોળ ઓછો જોવે તથા ટેસ્ટ પણ સરસ આવે. ગરમ કરવાની પણ જરૂર નહિ. પલ્પ થોડો થીક રાખું જેથી ફ્રીઝમાં જગ્યા ઓછી રોકે😆😄જ્યારે કોઈ રેસીપી બનાવવી હોય ત્યારે જરૂર મુજબ પલ્પ બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મીઠું, મસાલા ને પાણી જરૂર મુજબ એડ કરી વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#Cooksnap#cookpadindia#cookpadguj ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધૂરી છે. આ ચટણી ચાટ કે ભેળ માં તેમજ કોઈપણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચટણી ના કારણે કોઈપણ વાનગી નો સ્વાદ અનેક ઘણો વધી જતો હોય છે. કારણ કે આ ચટણી નો સ્વાદ થોડો ખાટો, મીઠો ને ચટપટો હોય છે. Daxa Parmar -
ખજૂર આમલીની ચટણી (Dates Tarmarid chutney recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Datesઆ ચટણી કોઈપણ ફરસાણ સાથે લઈ શકો છો. તેમજ પાણી પુરી,ચાટ પુરીમાં ઉપયોગમાં લઇ શકાય છે. પાણી પુરીનુ પાણી બનાવવા માટે જરૂરી પાણી ઉમેરી શકાય છે. Urmi Desai -
-
-
ખજૂર લીંબુ ની ચટણી
#ચટણીમિત્રો આ ચટણી એવી છે જે આપણે અવારનવાર યુઝ કરીએ છીએ.માટે હું તો આ ચટણી બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉ છું.ઘણા લોકો ને આમલી ની ચટણી ખાધાં પછી સાંધા દુખવા લાગે છે કેમકે આમલી વઘુ ખાટી હોય છે. માટે હું જે ચટણી બનાવું છું તેમાં આમલી ની જગ્યા એ લીંબુ નો રસ નાખી બનાવું છું.જે ફ્રીજ માં ૪ થી ૫ મહિના સુધી સારી રહે છે,તો ચાલો બનાવીએ.Heen
-
તડકા-છાયામાં બનાવેલી આમલીની ચટણી
#ચટણી#ફ્રૂટ્સઆજે હું જે ચટણીની રેસિપી પોસ્ટ કરું છું એ ગૂગલ કે યુટયુબ પર ક્યાંય નહીં મળે, પણ આ રેસિપી વાંચ્યા પછી યુટયુબ ચેનલધારકો ચોક્કસ બનાવીને તેમની ચેનલ પર અપલોડ કરશે. આ ચટણીની શોધ અમે જાતે કરી છે. મારા મોટાભાઈ વિદેશ રહે છે એટલે તેમને આમલીની ચટણી બહુ ભાવે ત્યાં સમયની અનુકૂળતા ન હોવાના લીધે અમે આ ચટણી બનાવીને મોકલીએ છીએ જે એક વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.આપણે કોઈપણ ચાટ કે ફરસાણ બનાવીએ ત્યારે સાથે આમલીની અથવા ખજૂર આંબોળીયાની ચટણી બનાવતા હોઈએ છીએ, જે થોડા દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે, પરંતુ આજે હું ગેસનો ઉપયોગ કર્યા વગર તડકા-છાયામાં બનતી આમલીની ચટણીની રેસિપી પોસ્ટ કરું છું જે એકવાર બનાવી રાખીએ તો તેને એક વર્ષ સુધી ફ્રીજમાં કાચની બરણીમાં સ્ટોર કરી શકાય છે. પછી જ્યારે પણ તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેમાં જરૂર મુજબ પાણી, લાલ મરચું તથા ધાણાજીરું ઉમેરી સર્વ કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookoadgujarati#khjur सोनल जयेश सुथार -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ખજૂર આંબલી ચટણીટેસ્ટી ભી હેલ્ધી ભીચાલો ચટાકેદાર આપડા સવ ની ફેવરિટ ચટણી બનાવિયે Deepa Patel -
-
-
-
ખજુર આંબોળિયાની ચટણી- ગળી ચટણી
આ ગળી ચટણી કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકાય છે જેમ કે પેટીસ, કટલેસ ,પાણીપુરી ,રગડા પેટીસ...દાબેલી મા પણ આ ગળી ચટણી નો ઉપયોગ થાય છે. બનાવી ને ફી્જરમા આ ચટણી ૩ મહીના સુધી સારી રહે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
ખજૂર, આંબલી ની ચટણી
#ચટણી પોસ્ટ -3 આ ચટણી તમે ફરસાણ માં વાપરી સકો છો અને ફ્રીઝર માં ડબો ભરી મૂકી દો તો 1મહિના સુધી સારી રે અને જોઈ ત્યારે આપણે વાપરી શકી. Namrata Kamdar -
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે કોઈપણ ભજીયા, વડા ,સમોસા ,કચોરી, ગોટા, કે કોઇપણ ચાટ માં ઉપયોગ કરી શકો છો. Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15476284
ટિપ્પણીઓ