રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા અને મગ ને બાફી લો.
- 2
ત્યારબાદ ઘઉંના લોટમાં બે ચમચી મોણ અને મીઠું ઉમેરી લોટ બાંધી લો.તેને પાંચ મિનિટ ઢાંકીને રાખી દો.
- 3
ત્યારબાદ કેળાના ટુકડા કરી લો.હવે કડાઈમાં વઘારનું બે ચમચી તેલ મૂકી તેમાં કેળા અને મગને સાંતળી લો.તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાઉડર અને ઘણા જીરુ પાઉડર ઉમેરી મિક્સ કરી લો.હવે ગેસ બંધ કરી દો.
- 4
ત્યારબાદ લોટમાંથી નાની પૂરી વણી લો.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને બધી પૂરી તળી લો.
- 5
ત્યારબાદ પૂરીને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેની ઉપર પહેલા મગ અને કેળાનું પૂરણ મૂકો.હવે તેની ઉપર દહીં ખજૂર આમલીની ચટણી નાખો.ત્યારબાદ તેની ઉપર લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ફુદીના પાઉડર છાંટો.
- 6
હવે સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મગ દાળ મસાલા પૂરી (Moong Dal Masala Poori Recipe In Gujarati)
#PRઆમ તો મગ દાળ ની ઘણી સ્વાદિષ્ટ ડીશ બનેછે, આજે મે પર્યુષણ પર્વ મા નાસ્તામાં ચા ખવાય એવી પૂરી બનાવી છે Pinal Patel -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#PR Post 9 પર્યુષણ રેસીપી. આજે મે દહીં પૂરી માં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. લીલી તીખી ચટણી ને બદલે આમચૂર ની તીખી ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. કોઈ પણ ચાટ માં તીખી અને ગળી બંને ચટણી ને બદલે આ એક જ ચટણી નો ઉપયોગ કરી શકાય. Dipika Bhalla -
-
મસાલા ચણા ચાટ પૂરી (Masala Chana Chaat Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory Vaishali Prajapati -
પૂરી કચોરી ચાટ (Poori Kachori Chaat Recipe in Gujarati)
કંઇક ચટપટું ખાવા ની ઈચ્છા થાય તો જલ્દી થી બનાવી લો Smruti Shah -
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha -
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15476263
ટિપ્પણીઓ (2)