ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)

Avni shah
Avni shah @avni_23

#AS

ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામખજુર
  2. 2 ચમચીઆંબલી
  3. 2 ચમચીગોળ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/4 ચમચીધાણાજીરૂ
  6. 1/4 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂરના ઠળિયા કાઢવા અને આંબલી ને સાફ કરી લેવી

  2. 2

    ખજૂર ગોળ અને આંબલીને ગરમ પાણીમાં થોડીવાર પલાળી રાખો તેને મિક્સીમાં ક્રશ કરી ગાળી લેવું

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું ધાણાજીરું લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો

  4. 4

    તૈયાર છે ટેન્ગી એવી ખાટી મીઠી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avni shah
Avni shah @avni_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes