ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી બનાવવા માટે: સૌ પ્રથમ એક કૂકર મા તેલ અને ઘી ગરમ મૂકી તેમાં રાઈ જીરું નાખી સાંતળો. રાઈ કાકડી જાય એટલે લવિંગ, લીમડા ના પાન અને હિંગ નાખો. ડુંગળી બટાકા નાખી સાંતળો. ત્યાર બાદ પલાળેલા દાળ ચોખા નાખી મિક્સ કરો. પછી બધા મસાલા નાખી પાણી નાખી કૂકર બંધ કરો અને ૪-૫ વિસલ વગાડી લો.
- 2
કાઢી બનાવવા માટે: સૌ પ્રથમ છાસ મા બેસન નાખી જેરી નાખો. પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ મિક્સ કરો. પછી ગેસ પર ધીમા તાપે મૂકો. પછી મીઠું અને ગોળ નાખો. ત્યાર બાદ એમાં જીરું અને લીમડા નો વઘાર કરી ૧૦ મિનિટ ધીમા ગેસ પર ઊકળવા દો. સમારેલી કોથમીર નાખી સર્વ કરો.
- 3
તૈયાર છે ગરમા ગરમ ખટી મીઠી કાઢી અને ખીચડી.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
-
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
મગ અને ચોખા ની ખીચડી અને કઢી (Moong Chokha Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#cookpadindia Rekha Vora -
-
-
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15498963
ટિપ્પણીઓ (2)