રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયા ને ધોઇ નાખો એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તતડે એટલે તેમાં લીમડા ના પાન શીંગ,બટાકા આદું મરચાં નાખી હલાવી ને તેમાં છાસ નાખી હલાવી લ્યો તેમા મોરૈયો નાખી હલાવી લ્યો તેમાં જરૂર મુજબ મીઠું નાખી હલાવી લ્યો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી થઈ જાય એટલે તેમાં શીંગ નો ભુક્કો નાખી હલાવી ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ મોરૈયા ખીચડી
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

મોરૈયા ની ખીચડી અને કઢી (Moraiya Khichdi Kadhi Recipe In Gujarati)
#cookpadindia


મોરૈયા ની ખીચડી અને કઢી (Moraiya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#cookpadindia


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#Cookpadgujrati#Cookpadindia#ff2મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવેમોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે.મોરૈયા ની ખીર,ખીચડી,ઢોંસા,ઈડલી બનાવી ને ફરાળ માં લઇ સકાય.મે અહી ખીચડી બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ હેલ્થી છે .


મોરૈયા ની ખીચડી અને કઢી (Moraiya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#TT1


ફરાળી મોરૈયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi


મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy.


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#Week15


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB #Week15


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#ff2


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)


ડ્રાયફ્રુટ મોરૈયા ની ખીચડી (Dryfruit Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#ff2


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#PKS1


સામા ની ખીચડી (Samba Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB #Week15


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Farali recipe


મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#SJRઉપવાસ માં વેજીટેબલ થી ભરપુર મોરૈયો હેલ્ધી અને ટેસ્ટી લાગે છે


મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#RB19મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી.


મોરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#moraiyakhichdi#faralikhichdi#samakhichdi#cookpadindia#cookpadgujarati


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#week15 આ મોરૈયા ની ખીચડી એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. જે એક ટાણા કે ઉપવાસમાં બનાવી શકાય છે.


મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#EB#week15#ff1#coockpadindia#coockpadgujarati


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મોરૈયા ની ખીચડીઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મોરૈયા ની ખીચડી બનાવી


મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#Week 15


વધારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#cookpadindia


મોરૈયા ની ખીચડી(moryeo khichdi recipe in gujarati)
#ઉપવાસઉપવાસ મા મોરૈયો ની ખીચડી ફટાફટ બની જાય છે.તે પચવામાં પણ સરળ છે..અને ખાવામાં સ્વાદિષ્ટ પણ બને છે..


ફરાળી મોરૈયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#RB9#SJR


મોરૈયા ના થેપલા (Moraiya Thepla Recipe In Gujarati)
#EB#week15મોરૈયા માંથી ઘણી વાનગી થાય..બધા લગભગ ખીચડી કે ખીર કે ઢોકળા કરતા હોય..પણ આજે મે મોરૈયા ના થેપલા કર્યા છે..તમને ચોક્કસ ગમશે..

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15492085
ટિપ્પણીઓ