કોબીજ વટાણા બટાકા નું શાક (Kobij Vatana Bataka Shak Recipe In Gujarati)

Dipika Bhalla @cook_1952
કોબીજ વટાણા બટાકા નું શાક (Kobij Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી સમારી લો. બટાકા છોલી બતાવ્યા પ્રમાણે સમારી લો. વટાણા માં પા કપ પાણી ઉમેરો.
- 2
એક તાવડી માં તેલ ગરમ કરવા મૂકો. હવે ગરમ તેલ માં મધ્યમ તાપે બટાકા થોડી વાર સાંતળી લો. હવે એક પ્લેટ માં કાઢી લો.
- 3
હવે તેલમાં રાઈ અને હિંગ ઉમેરો. રાઈ તતડે એટલે લીલા મરચા ઉમેરો. હવે પાણી સાથે વટાણા ઉમેરી, ઢાંકી ને ધીમા તાપે ૫ મિનિટ થવા દો.
- 4
હવે વટાણા ચઢી જાય એટલે સાંતળેલા બટાકા ઉમેરો. મીઠું, હળદર અને લસણિયો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે કોબીજ ધોઈ ને ઉમેરી મિક્સ કરી લો. શાક ચઢી જાય ત્યાં સુધી ઢાંકી ને થવા દો. વચમાં થોડી થોડી વારે ચલાવી લો.
- 6
હવે ધાણાજીરું ઉમેરી મિક્સ કરી, ૨ મિનિટ ધીમા તાપે ઢાંકી ને થવા દો. હવે ગેસ બંધ કરી લો.
- 7
શાક તૈયાર છે. ગરમ ગરમ શાક રોટલી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia -
-
કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
#CB7કોબીજ નું શાકકોબીજ એ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.એનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા નો અનુભવ થાય છે..વડી તેમાં રેષા હોય છે..એટલે આંતરડાંની સફાઈ કરેછે... Sunita Vaghela -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક Rekha Vora -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#AM3#શાકઅત્યારે ઉનાળામાં ત્રણ ચાર જાતના શાક મળતા હોય છે અને એ પણ એટલા સારા આવતા નથી પરંતુ રોજ શું બનાવવું એવો સવાલ થાય છે તો મેં આજે કોબીજ-બટાટાનું શાક બનાવ્યું છે Jayshree Doshi -
-
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia Bindi Vora Majmudar -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
-
-
-
-
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
-
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
-
-
કોબીજ નું શાક (Kobij Sabji Recipe In Gujarati)
#CB7#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
કોબીજ બટાકા નું શાક (Cabbage potato sabji recipe in Gujarati)
#GA4#Week14Key word: Cabbage#cookpadindia#cookpadgujaratiઅહીં મેં કોબીજ બટાકા નું શાક સાથે આખું ગુજરાતી ભાણું પીરસ્યું છે... રોટલી, દાળ, ભાત, કોબીજ બટાકા નું શાક, ડુંગળી, લીલી હળદર, પાપડ, કચોરી, મિલ્ક ચોકલેટ...એન્જોય 🥰Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15759074
ટિપ્પણીઓ (17)