ફરાળી મોરૈયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe in Gujarati)

Geeta Rathod @geeta_rathod72
ફરાળી મોરૈયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જે મોરૈયા માટે માપની વાટકી લો એજ વાટકી થી બધુ માપીને લેવું... મોરૈયા ને બે થી ત્રણ વખત પાણી થી ધોઈ લો.
- 2
કુકરમાં ઘી ગરમ કરો તેમાં જીરું, સુકું લાલ મરચું અને સીંગદાણા નાખી એક મિનીટ સાંતળો લીમડો, આદુ મરચાની પેસ્ટ નાખી એક મિનીટ પછી દુધી નું છીણ ટામેટા નાખી બે થી ત્રણ મીનીટ સાંતળો મીઠું અને તજ લવિંગ નો ભુક્કો નાખવો.
- 3
પાણી નિતારી અને મોરૈયો નાખો ફરી થોડું ઘી નાખી ૪ વાટકી પાણી નાખી વલોવીને દહીં નાખો બે મિનિટ પછી કુકરનુ ઢાંકણ ઢાંકી ૩ થી ૪ વ્હીસલ કરવી મિડીયમ ફલેમ પર રાખવું.
- 4
કુકર ઠંડું પડે પછી ખોલી ખાંડ નાખવી (જરુરી નથી) હલાવવું સિઝવા દેવું પછી પીરસો ત્યારે ઉપર કોથમીર ભભરાવી..આ ખીચડી ને ફરાળી કઢી અથવા દહીં કે છાશ સાથે સર્વ કરવાથી ખુબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#SJRઉપવાસ માં વેજીટેબલ થી ભરપુર મોરૈયો હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#Cookpadgujrati#Cookpadindia#ff2મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવેમોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે.મોરૈયા ની ખીર,ખીચડી,ઢોંસા,ઈડલી બનાવી ને ફરાળ માં લઇ સકાય.મે અહી ખીચડી બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ હેલ્થી છે . Bansi Chotaliya Chavda -
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મોરૈયા ની ખીચડીઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મોરૈયા ની ખીચડી બનાવી Sonal Modha -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#શ્રાવણPost - 4મોરૈયાની ખીચડી BARNYARD MILLET Khichdi આજે જન્માષ્ટમી નિમિત્તે મોરૈયાની ખીચડી મેં બનાવી છે Ketki Dave -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Farali recipe Amita Soni -
મોરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#Week15મોરૈયા ની ખીચડી બધાને ખૂબ જ ભાવે છે ફરાળમાં મોરૈયા ની ખીચડી ખાવાની અલગ જ મજા છે. Rachana Sagala -
-
-
-
મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy. Bansi Chotaliya Chavda -
-
-
-
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13913183
ટિપ્પણીઓ (10)