કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)

Nipa Shah @cook_26055488
કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કેળા ને ધોઈ લો પછી તેની છાલ ઉતારી છીણી ની મદદથી છીણી લો
- 2
હવે એક પેનમાં તેલ જરૂર મુજબ લઇ ગેસ ચાલુ કરી ગરમ થાય એટલે આ છીણ ને તળી લો ગુલાબી થાય ત્યાં સુધી થવા દો
- 3
હવે આ બધા છીનને મસાલો કરી લો પહેલા શીંગ દાણાતળીને નાખો કાજુ લો કડી પત્તો લઈને તેમાં મીઠું મરચું હળદર બોરુ ખાન ચાટ મસાલો સંચળ નાંખી બરાબર હલાવી લો એર ટાઈટ ડબ્બામાં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાચા કેળા નો ચેવડો
#RB13 માય રેસીપી બુક#LB લંચ બોક્સ રેસીપી#cooksnap Favourite Author આજે મે ઘરમાં બધાને ભાવતો કાચા કેળા નો ચેવડો બનાવ્યો છે. મારા ઘરની પાછળ ના ગાર્ડન માં કેળા નું ઝાડ છે. બાકીની સામગ્રી માં ઘરમાં જે ઉપલબ્ધ હોય તે નાખી ને ૧૦ મિનિટ માં ચેવડો તૈયાર થઈ જાય. બાળકો ને લંચ બોકસ માં કોરા નાસ્તા માં આ આપી શકાય. અમી દેસાઈ નો આભાર. એમની રેસીપી પ્રમાણે મે ચેવડો બનાવ્યો છે. Dipika Bhalla -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2પાકા કેળાનુ શાક તો આપણે બનાવીએ છીએ પણ કાચા કેળાનું શાક સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Krishna Rajani -
-
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
#GA4#Week2આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની. Vrutika Shah -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#કાચા કેળા નું શાક#TT1મને કાચા કેળા નું શાક બહુ જ ભાવે ગરમા ગરમ રોટલી સાથે જમીએ તો ખબર ન પડે કેટલી ખાઈ જઈએ છીએ હો.....🤗😉😉તો આજે સેર કરું છુ Pina Mandaliya -
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
કેળા વડા (કાચા કેળાના વડા) (Banana Vada Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો લગભગ બધા બટાકા વડા બનાવતા હોય છે. પણ જૈન સમાજ માં કંદમૂળ ખવાતા નથી. તેથી તેઓ બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરે છે. તેઓ કાચા અને પાકા કેળાનો વધુ ઉપયોગ કરતાં હોય છે. કેળા માંથી વિટામિન K,વિટામિન C અને વિટામીન B6 મળે છે. એ રીતે જોઈએ તો પણ કેળા આપણા શરીર માટે ઉપયોગી છે.#GA4#Week2 Vibha Mahendra Champaneri -
-
-
કાચા કેળા નો સંભારો (Raw Banana Sambharo recipe in gujarati)
#goldenapron૩ #કાચા કેળા નો સંભારો Prafulla Tanna -
કાચા કેળા-પૌવા સ્ટફ્ડ પરાઠા (Raw banana-poha stuffed paratha rec
#PR#post4#cookpad_guj#cookpadindia#jain #paryushanજૈન વાનગી બનાવા માં બટેટા ની બદલે કાચા કેળા નો ઉપયોગ થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. કાચા કેળા માંથી ચિપ્સ, વેફર્સ થી માંડી ને શાક, કોફતા, કરી તો બને જ છે, તો વળી વિવિધ ફરસાણ જેવા ક કટલેસ, ટીક્કી, કેળા વડા વગેરે પણ બને છે. કાચા કેળા સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ લાભદાયી છે જ.આજે કાચા કેળા ના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2Word bananaકેળા મા કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રે છે .એટલે તેની અલગ અલગ રીતે આપણા ભોજન મા લઈ એ તો ઘણો ફાયદો થાય જેમકે સ્મુધી,કેક,વેફર,મીલ્કશેક, કેળા નુ શાક ,ચીપ્સ ,વગેરે અને બીજુ ઘણું બનાવી શકાય. Nilam Piyush Hariyani -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
ચેવડો બધા અલગ અલગ રીતે બનાવે છેમે પૌઆ નો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેચેવડો માટે પૌઆ અલગ આવે છે એ લેવા#DIWALI2021 chef Nidhi Bole -
-
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
-
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
-
કાચા કેળા ની ફરાળી વેફર (Raw Banana Farali Wafer Recipe in Gujarati)
#GA4#week2#post4#banana#કાચા_કેળા_ની_ફરાળી_વેફર ( Raw Banana Farali Wafer Recipe in Gujarati ) કાચા કેળા ની વેફર મે જે દુકાન પર મળે એવી જ બનાવી છે. આ વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે. આ કાચા કેળા ની વેફર ફરાળી વેફર બનાવી છે. જે ઉપવાસ માં પણ ખાયી સકાય છે. આ વેફર માં મે સિંધવ મીઠું અને કાળા મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે. મારા બાળકો ને આ વેફર બવ જ ભાવી. Daxa Parmar -
-
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
કેળાની વેફર (Banana chips recipe in Gujarati)
#GA4#week2 #bananaકાચા કેળાની વેફર ઉપવાસમાં લઈ શકાય છે. કાચા કેળામાંથી પોટેશિયમ અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને કેળા વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.આ વેફર્સ બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Kashmira Bhuva -
કાચા કેળા ની ચિપ્સ (Raw banana chips recipe in Gujarati)
#ff2#post2#cookpadindia#cookpad_gujફ્રેન્ચ ફ્રાઇસ એ નાના મોટા સૌની પસંદ છે. સામાન્ય રીતે બટેટા થી બને છે પણ આજે મેં કાચા કેળા થી બનાવી છે.કેળા એ પોટેશિયમ થી ભરપૂર અને સાથે તેમાં વિટામિન બી6 અને સી પણ સારી માત્રા માં હોય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13701476
ટિપ્પણીઓ