મોરૈયો (Moraiya Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#EB
#WEEK15
આ રેસિપી ખૂબ જ જલદી બની જાય છે. તમે પણ જરૂર ટ્રાય કરજો.

મોરૈયો (Moraiya Recipe In Gujarati)

#EB
#WEEK15
આ રેસિપી ખૂબ જ જલદી બની જાય છે. તમે પણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 કપમોરેયો
  2. 1 નગતીખું મરચું
  3. 3-4લીમડા ના પાન
  4. 2 ચમચીઘી
  5. 1/4 ચમચીજીરૂ
  6. 3 કપપાણી
  7. સ્વાદાનુસાર મીઠું
  8. લીંબુ નો રસ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેન મા ઘી મૂકી તેમાં જીરું લીમડા ના પાન લીલું મરચું નાખી વઘાર કરો

  2. 2

    હવે તેમાં 3 કપ પાણી નાખી મીઠું એડ કરી મોરેયો નાખી 5 થી 7 મિનિટ ઢાંકી ને ચડવા દો ચડી ગયા પછી લીંબુ અને કોથમીર નાખી મોરેયો ત્યાર કરો

  3. 3

    ત્યાર છે મોરેયો સાથે સાબુદાણા ના પાપડ ને મસાલા દહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Keya Mandal
Keya Mandal @cook_25675397
Very nice 💝💝👍👍
See my recipe and comments

Similar Recipes