મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#PG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપમોરેયો
  2. 2 ચમચીતેલ
  3. 1મરચું
  4. 1બટેટું
  5. 1/2ટમેટું
  6. 1 ચમચીછીણેલું આદું
  7. 3-4લીમડા ના પાન
  8. 1/4 ચમચીજીરૂ
  9. 3 કપપાણી
  10. સ્વાદાનુસાર મીઠું
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટેટું, ટમેટું અને મલચું ને જીણું સમારી લો. કૂકરમાં તેલ મૂકો. ગરમ થાય એટલે જીરું, લીમડો, બટાકા, ટામેટાં, આદૂનું છીણ અને મરચા નાખી સાંતળી લો.

  2. 2

    હવે મોરૈયો, મીઠું અને પાણી નાખી મિક્સ કરો. 3 સીટી કરી લો.

  3. 3

    તૈયાર છે મોરૈયો. ઉપર થી મરી પાઉડર અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes