રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામો ધોઈને તેને 10 મિનિટ માટે પલાળી રાખો
- 2
પછી એક કડાઈમાં તેલમાં જીરૂ, લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને તેને 1 મિનિટ માટે સાંતળો પછી બટાકા ઉમેરો અને 2 મિનિટ માટે રાંધો
- 3
પછી પલાળેલા સામો ઉમેરો, લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર પણ ઉમેરો તેને સારી રીતે મિક્સ કરો અને પાણી ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને રાંધવા દો (15 થી 17 મિનિટ)
- 4
પછી કોથમીર નાખીને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15મોરિયો વધુ ઉપવાસ મા ખવાય છે. પણ મોરિયો ના ગુણ ઘણા છે તો ઉપવાસ ના હોઈ તો પણ ખાઈ શકાય એટલે મરી રેસિપી શેર કરું છું જે ઘઉં ગ્લુટૈન ફ્રીડાયટ લેતા હોઈ તે પણ ખાઈ શકે. Hetal amit Sheth -
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
-
-
-
-
મોરૈયો(Moraiya Recipe In Gujarati)
#EBweek15મોરૈયો એ ઉપવાસ માં ખવાતી પ્રચલિત વાનગી છે. જલ્દી થી અને ઓછી વસ્તુ થી બની જાય છે. Jyoti Joshi -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#WEEK15આ રેસિપી ખૂબ જ જલદી બની જાય છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
-
-
વેજીટેબલ મોરૈયો (Vegetable Moraiya Recipe In Gujarati)
#ff2#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
મિક્સ વેજ મોરૈયો (Mix Veg Moraiya Recipe In Gujarati)
#EBWeek15આ એક એવી ફરાળી વાનગી છે જે હેલ્થ માટે ખૂબ સારી છે ટેસ્ટ માં બેસ્ટ છે અને બધાને પસંદ પડે છે Kalpana Mavani -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15#Week15#Thim15Aaje me મોરૈયો બનાવિયો છે અમે બંને જણાં શ્રાવણ મહિનો રહીએ છીએ તો મે aaje મોરૈયો બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15412511
ટિપ્પણીઓ (2)