રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અંજીર ને પલાળી રાખવાં બરાબર પલળી જાય પછી તેના નાના નાના ટુકડા કરવા માવો થોડો શેકી લેવાનો કોપરાં નો ભૂકો પણ થોડો શેકી લેવાનો
- 2
ત્યારબાદ કાજૂ બદામ ઇલાયચી નો ભૂકો કરવો 1 ચમચી ઘી મૂકી અંજીર ને સાંતળી લેવાં તેમાં દૂધ નાખી થોડીવાર ઢાંકી રાખી બરાબર ઘટ્ટ પલ્પ જેવું થાય પછી તેમાં માવો અને કાજૂ બદામ પિસ્તા નો ભૂકો અને દળેલી ખાંડ કોપરાં નો ભુકો ઇલાયચી જાયફળ પાઉડર નાખી થોડીવાર હલાવવું અને પૂરણ ને ઠરવા દેવું
- 3
ઘઉં ના લોટ માં ઘી નું મોણ દહીં નરમ લોટ બાંધવો લોટ માંથી નાનો લુઓ લઈ પૂરી જેવું વણી ને વચ્ચે અંજીર નું પૂરણ ભરી બંધ કરી ફરી પૂરી જેવડી વણી લેવી અને ધીમા તાપે ઘી મૂકી શેકી લેવી
- 4
અંજીર વેઢમી માં ઉપર થી ઘી લગાડી સર્વ કરવી ગરમ અને ઠંડી બન્ને ખાવા માં સરસ લાગે છે
Similar Recipes
-
અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
#TT1#GCRબાપ્પા ને આજે મે અંજીર વેઢમી નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
-
-
-
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
અંજીર,બદામ ની વેઢમી (Anjeer Badam Vedhmi Recipe In Gujarati)
#TT1 વેઢમી એટલે કે પૂરણ પોળી એ ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે. મે આજે અંજીર અને બદામ સાથે બનાવી છે.જે તંદુરસ્તી માટે તો અતિ ઉત્તમ છે પણ સાથે સાથે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
-
અંજીર ડ્રાય ફ્રુટ વેઢમી (Fig Dryfruit Vedmi Recipe In Gujarati)
#TT1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory Shital Jataniya -
-
-
અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
આ એક પૌષ્ટિક ખોરાક છેઘણા બધા ફાયદા થાય છેહેલ્ધી પણ છેઆપણે પુરણપોળી બનાવતા હોય છેઆજે હુ એમાં ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઅંજીર ને ઉપયોગ કરી ને બનાવી છેઅંજીર વેઢમી તરીકે બોલે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઅમારા ઘરમાં અંજીર વાળુ ઓછું ખવાય છેઆમ અંજીર વેઢમી માં ૨૫૦ ગ્રામ અંજીર લેવુ#TT1 chef Nidhi Bole -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
-
-
-
-
ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)
#મોમવેડમી નામ સાંભળતા જ માની મીઠી યાદ આવી જાય. કોઈક ખાસ તહેવાર કે પરિવારના કોઈ પણ સભ્ય નો જન્મદિવસ હોય એટલે અમારે ત્યાં વેડમી, બટાકા નું રસાવાળુ શાક, તુવેર ની છુટ્ટી દાળ, ભાત અને ઓસામણ તો હોય જ. હકીકતમાં આ વારસો તો મારી નાનીમાં નો છે. આ મેનુ મારા નાનીમાં નુ પ્રિય હતું. મારી મમ્મી નું પણ પ્રિય છે. મારુ પણ પ્રિય છે. અને હવે મારા દીકરાનું પણ પ્રિય છે. અત્યારે મેં ફૂલ મેનુ તો નથી બનાવ્યું પણ મારી માતાની મિઠી યાદોને વાગોળતા મેં વેડમી બનાવી છે...🎊🌹🙏 Payal Mehta -
-
-
-
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
અંજીર મોદક (Anjeer Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જગણપતિ બાપા મોરિયા 🙏🏻🌻🌻🙏🏻 Falguni Shah -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ખજૂર અંજીર બોલ્સ (Khajoor Anjeer Balls Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની ઋત્તું માં શક્તિદાયક વસાણાં ખાવા થી આખું વર્ષ તબિયત સારી રહે છે આવી જ એક વાનગી છે ખજુર,અંજીર નાં લાડુ. જે સ્વાદ માં બેસ્ટ બને છે અને પોષ્ટિક પણ ખુબજ બને છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15488665
ટિપ્પણીઓ (17)