રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પૌઆ ને ચાળી લો પછી 3-4 વખત ધોઈ એક બાઉલ માં લઇ થોડું પાણી નાંખી 5 મિનિટ રાખી પછી એક થાળી માં લઇ મીઠું, હળદર અને ખાંડ નાંખી હલાવી દો. પછી એક વાસણ માં પાણી લઇ ગરમ કરી કાંઠો મૂકી એક વાસણ માં પલાળેલા પૌઆ મૂકી ઢાંકી 5-7 મિનિટ માટે સ્ટીમ કરી દો. પૌઆ નો કલર બદલાઈ જશે.
- 2
હવે તાવડી માં તેલ લઇ રાઈ, જીરૂ, હિંગ, લીલા મરચાં, લીમડો નાંખી ડુંગરી નાંખી સહેજ મીઠું અને હલધર નાંખી હલાવી સ્ટીમ કરેલા પૌઆ નાંખી ધાણાજીરું, જીરાવન મસાલો અને લીંબુ નો રસ નાંખી હલાવી દો.
- 3
હવે ડીશ માં બનાવેલા પૌઆ લઇ ડુંગરી, ટામેટા, સીંગ, રતલામી સેવ, જીરાવન મસાલો, દાડમ ના દાણા અને લીલા ધાણા થી ગાર્નીસીંગ કરી સર્વ કરી દો.
- 4
Similar Recipes
-
-
-
-
-
-
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
ઇન્દોરી પૌંવા
#FFC5#Week5#Food Festival#cookpadindia#cookpadgujarati ઇન્દોર નું સ્ટ્રીટ ફૂડ છે.ઇન્દોરી પૌંવા આપણાં કરતા અલગ હોય છે કારણ તેમાં જીરાવન મસાલા નો ઉપયોગ થાય છે જે ત્યાં ની સ્પેશ્યલિટી છે.ઇન્દોરી પૌંવા તો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
#FFC7#Week - 7#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ ચીલ્લા ખુબ જ હેલ્થી છે અને ડાયેટ મીલ છે તેમ જ ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઇન્દોરી વરાળીયા પૌવા(Indori steam Poha recipe in Gujarati) (Jain)
#FFC5#WEEK5#INDORI_POHA#STEERT_FOOD#MORNING_BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI#HEALTHY ઇન્દોરી પૌંઆની ઇન્દોર ની પ્રખ્યાત એક વાનગી છે. જે તમને તેની દરેક ગલીમાં જોવા મળે છે. હવે તો ઇન્દોર સિવાય પણ ઘણા બધા શહેરમાં સ્ટ્રીટ ford તરીકે indori poha જોવા મળે છે. આ પૌંઆ બનાવવાની મુખ્ય પદ્ધતિ માં બીજા કરતા અલગ પડે છે કે આ પૌંઆ સ્ટીમ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં એક વિશિષ્ટ પ્રકારનો જીરાવન કરીને મસાલાનો ઉપયોગ થાય છે. સ્ટીમ કરવાની પદ્ધતિ થી મુખ્ય ફાયદો એ રહે છે કે વારંવાર આવતા ગ્રાહકો માટે તવા ઉપર ગરમ કરવા પડતા નથી. જેથી તે ચવડ થઇ જતા નથી. આ પદ્ધતિથી પણ બનાવીએ તો એકદમ ખીલેલા અને મુલાયમ રહે છે. તેમાં મનપસંદ ઉપરથી ટોપિંગ સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
-
ઢેબરી
#MRCઢેબરી ચોમાસા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. વરસાદ પડતો હોય અને ઢેબરી સાથે ચા બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ડુંગરિયું
#TT1મેહસાણા ની ખુબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં રોટલા સાથે બહુ બનાવતા હોય છે. મેં પહેલી જ વખત બનાવ્યું છે પણ ઘર માં બધા ને ખુબ જ ભાવ્યું. Arpita Shah -
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5 ફૂડ ફેસ્ટિવલ ઇન્દોરી પૌવા ઈન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.દરેક સ્ટેટ માં પૌવા જુદી જુદી રીતે બનતા હોય છે. મધ્ય પ્રદેશ નાં ઈન્દોર ના પૌવા ખૂબ મશહૂર છે. આ પૌવા માં ખાટ્ટો, મીઠો, તીખો સ્વાદ છે. ઈન્દોરી પૌવા, એમાં ઉપર થી નાખવામાં આવતા જીરાવન મસાલા ના લીધે ખૂબ મશહૂર છે. વરાળ માં ગરમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ ખૂબ ઓછું વપરાય છે. ચ્હા સાથે નાસ્તા માં સર્વ કરવામાં આવે છે. રાતના હળવા ભોજન માં પણ બનાવાય. Dipika Bhalla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16029262
ટિપ્પણીઓ (2)