મેથી પાલક દૂધી ના મુઠીયા (Methi Palak Dudhi Muthia Recipe In Gujarati)

મુઠીયા મારી ફેવરિટ છે
આ રીતે બનાવશો તો સ્વાદિસ્ટ લાગશે
આવો જોઈએ કઈ રીતે બને છે
મેથી પાલક દૂધી ના મુઠીયા (Methi Palak Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા મારી ફેવરિટ છે
આ રીતે બનાવશો તો સ્વાદિસ્ટ લાગશે
આવો જોઈએ કઈ રીતે બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે શાક ને ધોઈ લો દૂધી ને ખમણી લેવું પછી પાલક મેથી ને જીણી સમારી લો
- 2
ત્યારબાદ લોટ ચાળી લેવો પછી તેમાં બધુ મિક્સ કરી લઈએ તેમાં મસાલા નાખી લો સરસ રીતે મુઠીયા નું તૈયાર કરી લો પછી હાથ તેલ વાળા કરી ઓવલ શેપ દઈને અથવા તમને જે રીતે કરવુ હોય
તૈયાર કરી લો - 3
હવે ગેસ પર મુઠીયા નું સ્ટેન્ડ મા થોડું પાણી નાખી ઉપર ની પ્લેટ માં મુઠીયા ચડવા મુકી દો ઢાંકી દો આપણે ૨૫ મિનિટ રાખવાનુ છે પછી તેને જોઈ શકો છો ચડી ગયા છે કે નઈ ચડી જશે
- 4
મુઠીયા થઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરી લો તેમાં વઘાર કરો રાઈ હિંગ સુકા મરચા સફેદ તલ પછી તેમાં મુઠીયા નાખી લઈએ સરખી રીતે મિક્ષ કરી લો કોથમીર નાખી લઈએ ૫/૬ મિનિટ સુધી રહેવા દો ધીમા તાપે બસ તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ
- 5
આપણા પાલક મેથી દૂધી ના મુઠીયા તૈયાર છે
Similar Recipes
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
દૂધી ના સ્ટફ થેપલા (Dudhi Stuffed Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા બધા જ બનાવતા હોય છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ જે એકદમ અલગ છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર મા બધા ને જ ટેસ્ટી લાગશેરુટીન થેપલા કરતા ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#EB#week10 chef Nidhi Bole -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
મેથી મલ્ટીગ્રેઇન મુઠીયા (Methi Multigrain Muthia Recipe In Gujarati)
આ મુઠીયામાં બનાવવામાં એકથી વધારે લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુઠીયા ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
શિયાળામાં અમુક શાક બનાવવાની ખુબ મઝા આવે છે પાલક મેથી મુળા નુ શાકઅલગ અલગ પરાઠા બનાવે છે બધામે આજે પાલક પરાઠા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
આ એક મરાઠી ડીશ છેમહારાષ્ટ્ર ની વાનગી તરીકે ઓળખાય છેઆ શાક મા ચણા ની દાળ અને શીંગ દાણા નો ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
રેડ સોસ મેકો્ની (Red Sauce Macaroni Recipe In Gujarati)
કાફે સ્ટાઈલઆ રીતે બનાવશો તો નાના મોટા ને બધા ને ટેસ્ટી લાગશેઆવો જોઈએ કઈ રીતે બને છે#RC3#week3#redrecipies@chef_janki@Tastelover_Asmita@MitixaModi01 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
દૂધી મેથી પાલક ના મુઠીયા (Dudhi Methi Palak Muthia Recipe In Gujarati)
#BR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
પાલક અને મેથી , એક હેલ્થી કોમ્બીનેશન જેમાં થી શાક, ફરસાણ, પરોઠા અને રોટલી પણ બને છે. બનેં બહુજ પોષ્ટીક છે એટલે શિયાળા માં એનો બને એટલો વધારે ઉપયોગ કરવો જોઈએ.#CB5 Bina Samir Telivala -
દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthiay Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#દૂધી પાલક મુઠીયા Arpita Kushal Thakkar -
પાલક મેથી દૂધી નાં મુઠીયા
#શિયાળા#મિક્સ ભાજી નાં મુઠીયા પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. શિયાળા માં લીલી ભાજી ખુબ પ્રમાણ માં અને સારી આવે છે. એટલે આ ઋતુ માં વિવિધ પ્રકાર નાં વ્યંજન બનાવવાની મજા આવે છે. બાળકો લીલી ભાજી જલ્દી ખાતા નથી. તો આ પ્રમાણે મુઠીયા બનાવી ટિફિન માં આપો તો બાળકો શોખ થી ખાઈ લે. આ વ્યંજન સવારના નાસ્તા માં, ઇવનિંગ ટી ટાઈમે, લંચ માં સાઇડ ડીશ તરીકે, ડિનર માં અથવા સ્ટાટર તરીકે ગમ્મે ત્યારે સર્વ કરી શકો છો. Dipika Bhalla -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
ભરેલા સરગવા શીંગ નુ શાક (Stuffed Saragva Shing Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા નાની બનાવતાછેને એકદમ અલગનાની પાસે થી સીખી ને બનાવી છેસરગવાની શીંગ નુ શાક તો બધા જ બનાવતા હોય છે દાળ મા પણ નાખી શકાયદાળ સરસ ટેસ્ટી બને છેઅલગ અલગ રીતે બને છેહું લઈ ને આવી છુ નવી રેસિપીથોડું અલગજ જ રીતે બનાવ્યું છેખુબ જ ટેસ્ટી લાગે છેતમે પણ જરૂર બનાવજોતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર માં બધા ને ટેસ્ટી લાગશે#EB#Fam#week6 chef Nidhi Bole -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
આ વાનગી જૈન મા ખુબ ખવાય છેજૈન દેરાસર મા નાસ્તો તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરી ના વડા એક નાસ્તા વાનગી છેસાતમ આઠમ આવે એટલે બધા આગલે દિવસે બનાવેઆવો જોઈએ કઈ રીતે બને છે#EB#Week 16#satamatham#specialrecipie#shravan chef Nidhi Bole
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)