મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

કચોરી તો કેટલી જાત ની બને છે
બધા અલગ અલગ રીતે બનાવે છે
મે આજે મગદાળ ની કચોરી બનાવી છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#CB9
#week9

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમિલી
  1. ૧ કપમગની દાળ (પીળી)
  2. ૨ કપમેંદો
  3. કચોરી સ્ટફ ની સામગ્રી👇
  4. ૧ ચમચી લાલ મરચું
  5. ૧ ચમચી સંચળ પાઉડર
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. ૧ ચમચી આમચૂર પાઉડર
  9. ૨/૩ લીલા મરચા
  10. ૧ ટુકડો આદુ
  11. ૧ ચમચી ખાંડ
  12. ૧/૪ કપ કોથમીર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૨/૩ ચમચી તેલ
  15. ૧ ચમચી ચણાનો લોટ
  16. ૧ ચમચી જીરૂ
  17. ચપટી હિંગ
  18. તળવા માટે તેલ
  19. ગાર્નિશ માટે જીણી સેવ, લીલી ચટણી, મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે મગની દાળ ને પલાળી રાખો ૩/૪ કલાક સુધી
    પલળી ને તૈયાર છે તમે જોઈ શકો છો આ રીતે

  2. 2

    હવે આપણે મિક્સર માં ક્રશ કરી લો અધકચરું રાખવાનુ છે તમે જોઈ શકો છો આ રીતે
    ત્યારબાદ તેને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું આદું મરચાં અને સુકા મસાલા નાખી લો સંતળાય જાય એટલે તેમાં ક્રશ કરેલી મગ દાળ એડ કરી લો કચોરી નુ સ્ટફ તૈયાર છે તમે જોઈ શકો છો આ ઠંડુ થાય ત્યારે

  3. 3

    હવે આપણે લોટ બાંધી લો પછી તેને આ રીતે લુયા કરી લો તમે જોઈ શકો છો આ રીતે સ્ટફ ભરી લેવું

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો પછી તેમાં કચોરી તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આ રીતે થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ કચોરી ને વચ્ચે ખાડો કરીને બંને ચટણી નાખી લો પછી સેવ છાંટી ને સર્વ કરો

  5. 5

    મગની દાળની કચોરી તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes