મેદુવડા (Meduvada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ ને પાણી થી ધોઈને ૪કલાક પાણી મા પલાળી દો
- 2
ત્યારબાદ પાણી નીતારી તેમાં મીઠું અને લીલા મરચા નાખી મિક્સર મા વાટી લો
- 3
પછી તેમાં ચોખા લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને 1 કલાક રેસ્ટ આપી તેમાં ઇનો નાખી મિક્સ કરી લો.
- 4
હવે આપણે પેનમાં ઓઇલ મૂકી ગેસ ચાલુ કરી મીડિયમ ફલેમ પર હાથ વડે રોલ કરી ફિંગર પાણી વડી કરી ફિંગર ટચ આપી તેલમાં તળી લો. આરીતે બધાં મેદુવડા પાણી વળો હાથ વડે બનાવી લેવા. જોડે એક બાઉલ પાણી રાખવું.
- 5
તૈયાર છે આપણા મેદુવડા ચટણી અને સંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઈડલી ઢોસા નું ખીરું (Idli Dosa Khiru Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia# સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST Sneha Patel -
સ્ટ્રીટ સ્ટાઇલ મેદુવડા (Street Style Meduvada Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
ઈડળા(Idala recipe in gujarati)
# weekend recipe#ફરસાળ,#સ્ટીમ્ડ રેસીપી# ફ્રેશ#સિમ્પલ# ઈજી રેસીપી#ગુજરાતી ફેવરીટ સાઉથ ઈન્ડિયન વાનગી Saroj Shah -
અપ્પમ (Appam Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ હું જ્યારે કેરાલા ની ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે મોર્નિંગ બ્રેક ફાસ્ટ માં અપ્પમ ટેસ્ટ કર્યા હતા,આજે એમની રેસીપી મુજબ અપ્પમ બનાવ્યાં ખૂબ સરસ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મેદુવડા(Mendu vada recipe in Gujarati)
#trend મેંદુવડા બધા ને ભાવતા હોય છે અને મારા ઘર માં ખાસ છે બધા ને ભાવે છે આ મારી ફેવરેટ રેસીપી છે Megha Thaker -
-
બોન્ડા (Bonda Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati (સાઉથ ઈન્ડિયન ફેમસ) Sneha Patel -
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
મેંદુવડા અને ચટણી (Meduvada Chutney Recipe In Gujarati)
શનિવાર સ્પેશ્યલ બ્રેકફાસ્ટ રેસિપી Nisha Shah -
-
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#breakfast મેંદુવડા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. મે જોકે પેહલી વાર મેંદુવડા ઘેર બનાવ્યા એ ખુબ ટેસ્ટી બન્યા. સાથે નારિયલ ની ચટણી ને સાંબાર એટલે જલસા. Minaxi Rohit -
ફયુઝન ઉપમા વીથ શીંગદાણા ચટણી (Fusion Upma With Shingdana Chutney Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati #ST Sneha Patel -
-
ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી (Uttapam Peanut Chutney Recipe In Gujarati)
#RC2 સફેદ કલર ની રેસીપી. સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી Sushma ________ prajapati -
સેવૈયા ભાત(sevaiya bhath recipe in Gujarati)
#સાઉથ. ..આ રેસીપી હું મારી દીકરી પાસેથી શીખી છું... Sonal Karia -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#Fam અમારા ફેમિલી માં સાઉથ ઇન્ડિયન રેસીપી ફેવરીટ છે બધાં ને બહુ ભાવે એટલે લગભગ એક વીક માં બનાવની j હોય તો આજે મે મેન્દુ વડા banaviya છે તો શેર કરું છું Pina Mandaliya -
-
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
એક ટેસ્ટી રેસીપી છે અને સાઉથ ઇન્ડિયન રેસીપી છે ગુજરાતમાં બધા લોકોને ફેવરિટ ઓલ છે મેં આજે ડિનરમાં મેંદુ વડા અને સાંભાર બનાવ્યા છે #CF Kalpana Mavani -
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik -
મસાલા વડાઈ(Masala Vadai Recipe In Gujarati)
#સાઉથપ્રાદેશિક વાનગી ઓની શ્રેણી માં આજે મેં તામિલનાડુ ની સ્નેક માં પીરસવામાં આવતી વાનગી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ બની છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15528259
ટિપ્પણીઓ (6)