મેંદુ વડા(menduvada recipe in gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

# સાઉથ
# પોસ્ટ ૩
#week 3
# માઇ ઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઅડદ ની દાળ
  2. ૧/૪ કપચોખાનો લોટ
  3. ૨/ નંગ લીલા મરચા
  4. નાનો ટુકડો આદુ
  5. લીલા ધાણા
  6. મીઠું
  7. ચમચીહિંગ અડધી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળને પાંચ-છ કલાક પલાળી પછી મિક્સરમાં વાટી લેવી વાટી દાળ ને પણ બે કલાક રહેવા દો

  2. 2

    લીલા ધાણામરચા ને ઝીણા સમારી લેવા આદુને છીણી લેવું

  3. 3

    મેંદુ વડા ના ખીરામાં આદુ /મરચાં/ લીલા ધાણા /હિગ અને મીઠું આ બધું એડ કરો

  4. 4

    તેલ ગરમ કરો એક ચમચીની મદદથી હાથની આંગળીઓ પર મેંદુ વડા નું ખીરું લગાવો હાથ પાણીવાળા કરવા મેંદુ વડા ધીમે ધીમે ગોળ બનાવી તેમાં વચ્ચે કાણું પાડવું ધીમા તાપે ગુલાબી કલરના તળી લો

  5. 5

    તૈયાર છે મેંદુ વડા આને તમે સંભાર અને ચટણી સાથે ખાઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

ટિપ્પણીઓ (6)

Dave rita
Dave rita @cook_24425240
વાહ વાહ બહુ જ સરસ રેશીપી

Similar Recipes