રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં દહીં,રાજગરાનો લોટ, સીંગદાણાનો ભૂકો નાખી થોડું પાણી રેડી પીસી લો. પછી ગેસ પર પેન મૂકી તેમાં ખીરું નાખી બે કપ પાણી ઉમેરો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, સિંધવ ખાંડ નાખી હલાવી દસ મિનિટ ઉકળવા દો.
- 2
વઘારીયા માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં જીરુ, સૂકું લાલ મરચું અને લીમડો નાખી વઘાર કરી કઢી માં રેડી દો. ઉપરથી કોથમીર નાખી ઢાંકણ ઢાંકી દો. ગેસ બંધ કરો.
- 3
રેડી છે ફરાળી કઢી. તેને સર્વિંગ બાઉલમાં ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
-
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
-
ફરાળી કઢી (Farali Kadhi Recipe in Gujarati)
#AM1# આજ એકાદશી હોવાથી મેં મોરૈયાની સાથે ફરાળી કઢી બનાવી છે સાથે બટાકા ની સુકી ભાજી પણ છે આ . માટે મેં રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે. આરોગ્ય શાસ્ત્ર માં પણ રાજગરા અને છાસ મને માટે ગુણગાન ગવાયા છે સાથે લીલા મરચા આદુ મરી તજ લવિંગ જેવા મસાલા હોવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી મખાના પેટીસ(Farali Makhana patties recipe in Gujarati)
#GA4#Week13#મખાના ફરાળી પેટસી Deepika chokshi -
-
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં મેં આલુ પરાઠા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Amita Soni -
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak -
ફરાળી કઢી(farali Kadhi recipe in Gujarati)
#સુપરસેફ3#ઉપવાસગુજરાતી થાળીમાં ખીચડી હોય ત્યાં કઢી હોય જ.. એમા જો ઉપવાસ ની ખીચડી હોય તો પણ કઢી તો જોય તો ઉપવાસ ની કઢી બનાવી. Silu Raimangia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15533659
ટિપ્પણીઓ