રાજગરા ની કઢી (Rajgira Kadhi Recipe In Gujarati)

Sapna Kotak Thakkar @29119sapna_thakkar
રાજગરા ની કઢી (Rajgira Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ માં રાજગરા નો લોટ લેવો પછી તેમાં દહીં ઉમેરવું ને તેને હેન્ડ મિક્સર ની મદદ થી મિક્સ કરી લેવું.
- 2
હવે એક તપેલી માં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, લવિંગ, તમાલપત્ર, લાલ સૂકું મરચું ને તજ નો ટુકડો ઉમેરી ને વઘાર કરવો. પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી.
- 3
પછી આદુ મરચાં ની પેસ્ટ ને ૨ થી ૩ મિનિટ સાંતળવી. પછી તેમાં દહીં ને રાજગ રા નું મિશ્રણ ઉમેરવું.પછી તેમાં સ્વાાનુસાર સિંધવ ઉમેરવું.
- 4
પછી તેમાં ખાંડ ઉમેરવી ને સાથે સાથે ગોળ પણ ઉમેરવો. પછી બધું મિક્સ કરી દેવું.
- 5
પછી તેમાં ધોઈ ને સાફ કરેલ કોથમીર પણ ઉમેરવી ને બધું મિક્સ કરી ને તેને ઉકળવા દેવું. લગભગ ૧૫ મિનિટ માં કઢી તૈયાર થઈ જશે. પછી તેને ગરમ ગરમ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કઢી(kadhi Recipe in Gujarati)
લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે#GA4#લીલીડુંગળી#week11 Krishna Joshi -
-
-
-
બુંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
#AM1#spicy#આ કઢી નું ઉદભવ સ્થાન રાજસ્થાન છે. Swati Sheth -
-
-
-
રાજગરા ની ધાણી ચીક્કી(Rajgira Dhani Chikki Recipe In Gujarati)
#GA4#Week15#amaranth(રાજગરો) Jyotika Joshi -
-
ફરાળી કઢી(farali Kadhi recipe in Gujarati)
#સુપરસેફ3#ઉપવાસગુજરાતી થાળીમાં ખીચડી હોય ત્યાં કઢી હોય જ.. એમા જો ઉપવાસ ની ખીચડી હોય તો પણ કઢી તો જોય તો ઉપવાસ ની કઢી બનાવી. Silu Raimangia -
રાજગરા નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
ફરાર માં કે જમવા માં મીઠું ખાવાનુ મન થાય ત્યારે બનાવો.#GA4#Week15 Heenaba jadeja -
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (GujaratI Kadhi Recipe in Gujarati)
#AM1કઢીતો દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે.અને એનામાં પણ ખાટી મીઠી કાઢી હોય તો મજા આવી જાય. કઢી તો ખીચડી જોડે, રોટલા જોડે ખૂબ સરસ લાગે છે.મને આમ કઢી નથી ભાવતી પણ કાલે મે જે કઢી બનાઈ તો મને બહુ સરસ લાગી. megha sheth -
-
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. Maitry shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14307257
ટિપ્પણીઓ (10)