ફરાળી કઢી (Farali Kadhi Recipe in Gujarati)

#AM1
# આજ એકાદશી હોવાથી મેં મોરૈયાની સાથે ફરાળી કઢી બનાવી છે સાથે બટાકા ની સુકી ભાજી પણ છે આ . માટે મેં રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે. આરોગ્ય શાસ્ત્ર માં પણ રાજગરા અને છાસ મને માટે ગુણગાન ગવાયા છે સાથે લીલા મરચા આદુ મરી તજ લવિંગ જેવા મસાલા હોવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે
ફરાળી કઢી (Farali Kadhi Recipe in Gujarati)
#AM1
# આજ એકાદશી હોવાથી મેં મોરૈયાની સાથે ફરાળી કઢી બનાવી છે સાથે બટાકા ની સુકી ભાજી પણ છે આ . માટે મેં રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે. આરોગ્ય શાસ્ત્ર માં પણ રાજગરા અને છાસ મને માટે ગુણગાન ગવાયા છે સાથે લીલા મરચા આદુ મરી તજ લવિંગ જેવા મસાલા હોવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
200 ગ્રામ જેટલી છાશ લઈ તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરો પછી તેમાં બે ચમચી રાજગરાનો લોટ નાખી બોસ ફેરવી લો
- 2
ધીમા ગેસ ઉપર મૂકી સતત હલાવતા રહેવું રાજગરાનો લોટ નીચે ચોંટી ન જાય તેની ખાસ કાળજી લેવી પછી તેમાં લીલું મરચું આખા મરી સિંધવ મીઠું નાખી ધીમા ગેસ પર ઉકળવા દો. વઘારીયા માં દેશી ઘી જીરું તતડે એટલે લવિંગ નાખી વઘાર કળી પર રેડો ઉપરથી કોથમીર ભભરાવો આપણે ફરાળી કઢી તૈયાર થઈ ગઈ છે
- 3
કરીને મેં મોરૈયા અને બટાકા ની સુકી ભાજી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલેદાર કઢી (Masaledar Kadhi Recipe In Gujarati)
#ÀM1 મસાલેદાર કઢીછાસ,ચણાનો લોટ ,લસણ હળદર લીલા આદુ - મરચા , સાકર, તમાલપત્ર , તજ લવિંગ ના મિશ્રણથી બનેલી કઢી ખૂબ જ સ્વાદિષ્ટ મસાલેદાર લાગે છે જો કઢીની સાથે તે ની જોડી ખીચડી મળી જાય તો રાત્રીના ભોજનની ચાર ચાંદ લાગી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
તુવેર ની કઢી(Tuver Kadhi Recipe in Gujarati)
આ એક શિયાળુ વાનગી છે તેમાં લીલું લસણ અને આદુ નો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે જે આરોગ્ય માટે સારું છે#GA4#week13 Shethjayshree Mahendra -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતીઓ ને કઢી બવ ભાવતી હોઈ છે તો મેં આજે કઢી બનાવી છે charmi jobanputra -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી ખીચડી સાથે આજ ફરાળી કઢી બનાવી. Harsha Gohil -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
-
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી રાજગરા દૂધી ના થેપલા (Farali Rajgira Doodhi Thepla Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ફરાળી રાજગરા દૂધી ના થેપલાઅમારે એકાદશી હોય એટલે ફરાળી આઈટમ બનતી હોય તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
કઢી(Kadhi Recipe in Gujarati)
આ કઢી રજગરા નો લોટ અને શીંગ દાણા માંથી બને છે અને ખુબજ ઝડપથી બની જાય છે અને મોરાયાની કે સાબુદાણા ની ખીચડી સાથે ખાય શકાય છે.અને બનવું ખુબજ સરળ છે એના પ્રમાણ ના પણ પોતાની રીતે માપ વધતું ઓછું કરી શકાય છે. Vaidarbhi Umesh Parekh -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
-
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe in Gujarati)
#GA4#Week12Besan. Post2 ગુજરાતી કઢી સ્વાદ માં ખાટી મીઠી હોય છે.કઢી બનાવવા મધ્યમ ખાટું દહીં લેવું.જીરૂ,કઢીલીમડી,મીઠું,આદુ,લીલી આંબાહળદર ( સીઝન મુજબ) ને વાટી કઢીમસાલો તૈયાર કરી ઉપયોગ કર્યો છે.ખૂબ સ્વાદિષ્ટ કઢી બને છે.ખીચડી,પુલાવ કે કોઇપણ પ્રકારના રાઈસ સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
કઢી(Kadhi Recipe in Gujarati)
#MW2ભીંડા નું શાક તો બધા ના ઘરે બનતું હોય છે. પણ આ ભીંડા ની કઢી પણ એટલીજ સરસ લાગે છે.આ કઢી જુવાર બાજરા ના રોટલા ભાખરી રોટલી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
રાજગરા ના લોટ ની કઢી
#ઇબુક૧ આજે એકાદશી હોવાથી મેં રાજગરા ની કઢી બનાવી છે . મોરૈયા ની ખીચડી સાથે સારી લાગે છે. અને જલ્દી થી બની જાય છે. Krishna Kholiya -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
કઢી ભાત એ એ હલ્કા રહેવા માટે ડિનર કે લંચ નો બેસ્ટ ઓપ્શન માનો એક ઓપ્શન છે, કઢી ની ઘણી વેરાયટી છે, ભીંડા ની કઢી,લીલા લસણની કઢી. આજ મે સરગવા ની કઢી બનાવી છે. સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ સારો કહેવાય છે,અને હું સરગવાનાં પાઉડર નો ઉપયોગ દરેક શાક દાલ માં કરું છું. Stuti Vaishnav -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
-
ડબકા કઢી (Dabka Kadhi Recipe in Gujarati)
#AM1આજે મેં ડબકા કઢી બનાવી છે જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે અને તેમાં ડબકા માટે મેં ચણાના લોટની જગ્યા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજોMona Acharya
-
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiરજવાડી કઢી બનાવવા માટે ઈમ્પોર્ટન્ટ વસ્તુ ચણાના લોટને શેકીને નાખવાનો છે. ઘીમાં ચણાના લોટને શેકી લેવો. ઠંડો પડે ત્યારબાદ તેમાં નાખી અને બ્લેન્ડ કરવુ. તેમજ વઘાર કર્યા બાદ,તમામ મસાલા નાખ્યા બાદ ધીમા તાપે તેને ઉકાળવી જેથી ફ્લેવરફુલ કઢી બનતી જશે. Neeru Thakkar -
ફરાળી બટાકાની સુકી ભાજી (Potato Dry bhaji recipe in Gujarati)
મિત્રો આજે અપરા એકાદશી છે. મેં આજે ફરાળી બટાકાની સુકી ભાજી બનાવી છે. Jayshree Doshi -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ