કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં માં ખાંડ અને મીઠું નાખી વલોવી લો. પછી તેમાં સમાયેલા કેળા નાખી મિસ કરી હલાવી દો. હવે તેને ઠંડુ થવા માટે ફ્રીઝ મા એક કલાક મૂકો.
- 2
રેડી છે કેળા નુ રાયતુ. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. આ રાયતુ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
-
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
-
-
-
-
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani -
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
-
-
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ChooseToCook#Mahanavami Parul Patel -
પાકા કેળા સેવ નું રાઇતું (Ripe Banana Sev Raita Recipe In Gujarati)
આ થાળીની લગભગ બધી રેસિપી મૂકાઈ ગઈ છે. આજનું પાકા કેળા-સેવનું રાઇતું ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. મારા સાસુમાંની રેસિપી છે. તેઓ કહેતા કે આ રાઇતું ખાવાથી ઠંડી રસોઈ ને પચવામાં સારું રહે છે.- (શીતળા સાતમ સ્પેશયલ થાળી) Dr. Pushpa Dixit -
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
# SSRઆ રાઇતું શીતળા સાતમ માં ખાસ બનાવવા માં આવે છે અને પેટ ને થંડક આપે છે.દહીં ને કેળાં નું કોમ્બો મસ્ત લાગે છે અને એમાં રાઈ ના કુરીયાં પડે તો એની વાત જ નિરાળી છે. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15533620
ટિપ્પણીઓ