પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં બાફેલા મગ (હળદર મીઠા વાલા) મૂકો ત્યારબાદ બારીક સમારેલા કાંદા તીખી ચટણી ગળી ચટણી દહીં લાલ મરચું પાઉડર નાખી ઉપરથી સેવ થી ગાર્નિશિંગ કરો
- 2
આ મિસળ ખૂબ જ ટેસ્ટી લાગે છે તરત ખાશો તો વધારે ટેસ્ટી લાગે છે તો હવે આપણો પુના મિસળ બનીને તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
#TT2#Week2Puna misal#Coopadgujrati#CookpadIndia પુના મિસલ એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. તે ખૂબજ ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર વાનગી છે. બનાવા માં એકદમ સેહલી અને ફટાફટ બની જાય છે. નાના બાળકો જો કઠોળ ના ખાતા હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ પણ સારી માત્રા માં હોઇ છે. જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. મેં અહીં મગ અને મઠ બન્ને નો ઉપયોગ કરીને પુના મિસલ બનાવ્યું છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો આ રીતે બનાવવાની. ચાલો જોઈએ તેને બનાવાની રીત... Janki K Mer -
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindia#canaracafestyle#Highproteinrecipe Mitixa Modi -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
પુના મિસળ(puna misal recipe in gujarati)
વડોદરા નું જાણીતું કેફે કર્ણાટકનો મિસળ બહુ જ ફેમસ છે એમાં મેં જૈન બનાવવાનો ટ્રાય કર્યો છે Nipa Shah -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
આ રેસિપી બહુ સરળ છે હેલ્ધી પણ છે દાઇજસ્ટ પણ છે ને ઝડપ થી થઈ જાય છે #ફટાફટ Pina Mandaliya -
-
પુના મિશળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની સેવ ઉસળ જેમ બહુ પ્રખ્યાત છે તેમ પુના મિશળ પણ બહુ જાણીતું છે.આ એક વન પોટ મીલ છે. તે તમે બપોર ના જમવા માં કે સાંજ ના જમવા માં લઇ શકાય છે. તેમાં મગ ના વહીડા, બટાકા પૌવા, બટાકા નું શાક, ગ્રીન ચટણી બધું છે તેથી હેલ્થી છે. Arpita Shah -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534020
ટિપ્પણીઓ (7)