સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં તો ગરમ પાણીમાં ચોખાને ઉકાળી તેને ચડવા દ્યો,દસ મિનિટ આશરે થશે ચડતા,,
એસી ટકા રાઈસ ચડી જાય એટલે ઓસાવી લેવા,બહુ ચડી ના જવા જોઈએ,ઓસાવીને ઠંડુ પાણી રેડવું એટલે ચડવાની પ્રોસેસ બન્દ થઇ જાય,ભાત એક્દુમ છુટ્ટો રહે છે - 2
હવે રાઈસ વધારવા માટે આ માટે એક નોન-સ્ટિક પેન કે કઢાઇ લો તેમાં તેલ ગરમ કરો, જેમાં લસણ અને આદુ સાંતળો મધ્યમ આંચ પર થોડી સેકેન્ડ માટે સાંતળો
હવે તેમાં લીલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ફણસી ઉમેરો. 2-3 મિનિટ સુધી હાઇ ફ્લેમ ગેસ પર તેને સાંતળો હવે તેમાં અજમો, શેઝવાન સોસ, સોયા સોસ, વિનેગર અને 2 ચમચી પણી ઉમેરો તેને થોડા થોડા સમયનાં અંતરમાં વચ્ચે વચ્ચે હલાવતા રહો. પછી મધ્યમ આંચ પર રાઇસને પકવા દો - 3
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, હવે તેને સારી રીતે હલાવો અને આ સેઝવાન રાઇસને મધ્યમ આંચ પર પકવા દો. 5 મિનિટ બાદ તેને હલાવો બાદમાં ચેક કરી લો
કોથમીર અને લીલી ડુંગળીના પાન થી ગાર્નિશ કરો,. આપનાં સેઝવાન ફ્રાઇડ રાઇસ તૈયાર છે
સલાડ,મસાલા દહીં,પાપડ અને રાઈતા સાથે પીરસો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3ચાઇનીઝ ટાઈપ ના આ રાઈસ નાના મોટા બધા ને ભાવે છે.. Sangita Vyas -
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ ચાઈનીઝ રેસીપી છે રાઈસ પચવામાં હળવા અને તેમાં વેજિટેબલ હોવાથી ખુબ જ હેલ્થી છે અને બધા મસાલા અને સોસ ઉમેરવાથી ટેસ્ટી બને છે.મેં અહીં બટર ઉમેરી સર્વ કરેલ છે.જેનાથી રાઈસનો એક અલગ જ સ્વાદ ઉભરી આવ્યો છે જે મારૂં ઈનોવેશન છે તમને પણ પસંદ આવશે. Smitaben R dave -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
More Recipes
ટિપ્પણીઓ (4)