જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તવાને ગરમ કરો. પછી તેમાં ઢોસાનું થોડું ખીરું પાથરી દો.તેમાં બટર મૂકો.પછી તેમાં સેઝવાન સોસ અને પાવભાજીનો મસાલો પાથરો. ગેસ ધીમો રાખો.
- 2
પછી તેમાં ત્રણ કલરના સમારેલા કેપ્સીકમ, કોબીજ, ડુંગળી,મીઠું અને ચીઝ છીણી લો.
- 3
હવે ઢોસા ને ફોલ્ડ ધીમેથી કરી લો. પછી ઢોસા ને પીઝા કટરથી કટ કરી લો.
- 4
રેડી છે જીની રોલ ઢોસા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ ઉપરથી ચીઝ છીણી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે) Gopi Shah -
-
જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)
#TT3જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Hetal Vithlani -
-
-
-
જીની રોલ (jini Roll Recipe in Gujarati)
#Viraj ઇન્સ્ટન્ટ ઢોસા બેટર જ્યારે ઢોસા ખાવાનું મન થાય અને બેટર ધરમાં નહોય તો શું કરવું આજે આપણે રવા આને બેસન નું બેટર બનાવસુ જે આથા વગર Jigna Patel -
ચીઝ જીની ઢોસા (Cheese Jini Dosa Recipe In Gujarati)
#TT3#mr#milkrecipe#butter#cheese#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah -
-
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
#TT3#જીની રોલ દોસાઆ મુંબઈ નું Street food છે.મે પણ એમના જેમ રવા થી બનાવ્યા છે.ટેસ્ટ ખૂબ સરસ Deepa Patel -
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#TT3 સાઉથ ઈન્ડિયન બધાં ના ઘેર બનતી વાનગી છે તેમાં પણ હવે વેરાઇટી જોવા મળે છે. મે પણ આજ જીની ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15544390
ટિપ્પણીઓ (6)