ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#DIWALI2021
Post 5
Dil ❤ Jane jigar
BROKEN WHEAT HALWA pe
Nisar Kiya hai...
Pyar kiya Hai re Use Pasand Kiya Hai
બાટ (ફાડા લાપસી) BROKEN WHEAT HALWA

ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)

#DIWALI2021
Post 5
Dil ❤ Jane jigar
BROKEN WHEAT HALWA pe
Nisar Kiya hai...
Pyar kiya Hai re Use Pasand Kiya Hai
બાટ (ફાડા લાપસી) BROKEN WHEAT HALWA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉં ના ફાડા
  2. ૩/૪ વાટકી ઘી
  3. ૩/૪ વાટકી ખાંડ
  4. ૩ વાટકીપાણી
  5. ૧/૨ વાટકી દૂધ
  6. લવીંગ
  7. તજ નો ટૂકડો
  8. ઈલાયચી નો પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂન જાયફળ પાઉડર
  10. જરાક ઘોળેલું કેસર
  11. ૧ ટેબલ સ્પૂનબદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ ૧ તપેલીમાં પાણી, દૂધ ભેગા કરી.... ગરમ કરવા મૂકો અને બીજી બાજુ પ્રેશર કુકર મા ઘી ગરમ થયે એમાં લવીંગ તજ નાંખવા.... થોડીવાર પછી ઘઉં ના ફાડા નાંખો અને ધીમી આંચ પર શેકો.... સતત હલાવતા રહો.... એકદમ બ્રાઉન થયે એમાં કાજુ દ્રાક્ષ નાંખો.... એ ફૂલે એટલે ગરમ દૂધ- પાણી નાંખો...

  2. 2

    હવે પ્રેશર કુકર નું ઢાંકણ બંધ કરી ૨ સીટી બોલાવી દો.... પ્રેશર કુકર ઠંડુ પડે એટલે એમાં ખાંડ નાંખી ફરી ૧ સીટી બોલાવી દો....

  3. 3

    પ્રેશર ઠંડુ પડે એટલે એમાં ઇલાઇચિ અને જાયફળ પાઉડર અને કેસર નાંખી બરાબર મીક્ષ કરો અને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર બદામ કતરણ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes